SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ | २८८ । श्री ५२१॥ सूत्र: भाग-3 ભાવાર્થ :- નાગકુમાર દેવો જઘન્ય પચીસ યોજન અને ઉત્કૃષ્ટ સંખ્યાત હીપ-સમુદ્રો સુધીના ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે-દેખે છે. આ જ રીતે સ્વનિતકુમાર સુધીના દેવોનું કથન કરવું જોઈએ. |१३ पंचेंदियतिरिक्खजोणिया णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं असंखेज्जे दीवसमुद्दे। भावार्थ:-प्रश्न- भगवन् ! पंथेन्द्रिय तिर्यय अवधिशानथी 324 क्षेत्रने गो- हेछ ? 6त्तरહે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોને જાણે-દેખે છે. |१४ मणूसा णं भंते ! ओहिणा केवइयं खेत्तं जाणंति पासंति? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं असंखेज्जाइं अलोए लोयप्पमाणमेत्ताई खंडाई ओहिणा जाणंति पासंति । वाणमंतरा जहा णागकुमारा । भावार्थ:-न-डे मावन् ! मनुष्यो अवधिशानथी । क्षेत्रने 09-हेछ ? उत्तर- गौतम! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અલોકમાં લોકપ્રમાણ અસંખ્યાત ખંડોને અવધિજ્ઞાનથી જાણે-દખે છે. વાણવ્યતરે દેવોના અવધિજ્ઞાનનો વિષય નાગકુમારે દેવોની સમાને જાણવો જોઈએ. |१५ जोइसिया णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति । गोयमा ! जहण्णेणं संखेज्जे दीवसमुद्दे, उक्कोसेणं वि संखिज्जे दीवसमुद्दे । भावार्थ:-प्रश्न-भगवन !योतिष् वोटसा क्षेत्रने अवधिशानद्वाराए- हेछ? 6त्तरહે ગૌતમ! જઘન્ય સંખ્યાત દ્વીપ સમુદ્રોને તથા ઉત્કૃષ્ટ પણ સંખ્યાત દ્વીપ-સમુદ્રોને જાણે-દેખે છે. १६ सोहम्मगदेवा णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहे जाव इमीसे रयणप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते, तिरियं जाव असंखेज्जे दीवसमुद्दे, उड्डे जाव सगाई विमाणाई ओहिणा जाणंति पासति । एवं ईसाणगदेवा वि । भावार्थ :- प्रश्न- भगवन् ! सौधर्म विक्षनावो 240 क्षेत्रने अवधिशान द्वारा ए-हेने छ ? - ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચે રત્નપ્રભા પૃથ્વીના નીચલા ચરમાંત સુધી, તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી અને ઉપર પોત-પોતાના વિમાનો સુધીના ક્ષેત્રને અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે. આ જ રીતે ઈશાન દેવોના વિષયમાં પણ જાણવું જોઈએ. |१७ सणंकुमारादेवा वि एवं चेव । णवर अहे जाव दोच्चाए सक्करप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते । एवं माहिंदगदेवा वि । ____बंभलोग-लंतगदेवा तच्चाए पुढवीए हेट्ठिल्ले चरिमंते । महासुक्क-सहस्सारगदेवा चउत्थीए पंकप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते । आणय-पाणय-आरण-अच्चुयदेवा अहे जाव पंचमाए धूमप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते । ભાવાર્થ :- સનસ્કુમાર દેવોના અવધિજ્ઞાનનો વિષય પૂર્વવત્ જાણવો જોઈએ, વિશેષતા એ છે કે ત્રીજા દેવલોકના દેવો નીચે બીજી શર્કરા પ્રભા નરક પૃથ્વીના નીચલા ચરમાંત સુધી જાણે-દેખે છે. માહેન્દ્ર દેવોના
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy