________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૩
તેરમા ગુણસ્થાનવર્તી જીવો ચાર કર્મોનું વેદન કરે છે. તેરમું ગુન્નસ્થાન કેવળી ભગવાનની અપેક્ષાએ શાશ્વત છે, તેથી ચાર કર્મવેદક જીવો હંમેશાં હોય છે.
૧૯૪
આ રીતે આઠ કર્મવૈદક અને ચાર કર્મવેદક જીવો શાશ્વત અને સાત કર્મવૈદક જીવો અશાશ્વત છે. શાશ્વત સાથે એક અશાશ્વત બોલમાં એક કે અનેક જીવોની અપેક્ષાએ ત્રણ ભંગ થાય છે.
જ્યારે સાત કર્મવેદક જીવો એક પણ ન હોય ત્યારે (૧) સર્વ(અનેક) વો આઠ અને ચાર કર્મ વેદક હોય છે, આ પ્રથમ ભંગ થાય છે. જ્યારે સાતકર્મવેદક એક જીવ હોય ત્યારે (૨) અનેક જીવો આઠ તથા ચાર કર્મવેદક હોય અને તેની સાથે એક જીવ સાત કર્મવેદક હોય, આ બીજો ભંગ થાય છે. સાત કર્મવેદક અનેક જીવો હોય ત્યારે (૩) અનેક જીવો આઠ તથા ચાર કર્મવેદક હોય, અને તેની સાથે અનેક વો સાત કર્મવેદક હોય, આ ત્રીજો ભંગ થાય છે.
આ રીતે અનેક સમુચ્ચય જીવો અને મનુષ્યોમાં વેદનીયકર્મના બંધ સમયે કર્મવેદન સંબંધી ત્રણ ભંગ થાય છે.
।
એક કર્મબંધ સમયે કર્મવેદન(એક જીવની અપેક્ષાએ)ઃ— કર્મ બંધક જીવ
આઠ કર્મ વૈદક
સર્વ જીવો
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર
વંદનીય
સાત કર્મ (વેદનીય છોડીને) વંદનીય
સાત કર્મ વેદક મોહનીયને વસ્તુને
સમુચ્ચય જીવો અને મનુષ્યો સમુચ્ચય જીવો અને મનુષ્યો
આઠ કર્મ
૨૩ દંડકના જીવો
* અભંગ = વૈકલ્પિક ભંગ નથી, એક જ ભંગ છે.
*
સમુચ્ચય જીવ
મનુષ્ય ૨૩ દંડકના જીવ
એક કર્મબંધ સમયે અન્ય કર્મવેદન(અનેક જીવોની અપેક્ષાએ) :– બંધ જીવો
કર્મ
આઠ
સાત
ચાર
ભગ
કર્મવેદક | કર્મવેદક કર્મવેદક સંખ્યા
x
અભંગ
✓
X
X
વિક્લ્પ.
*
ચાર કર્મ વેદ અજ્ઞાતિ કર્મ
॥ પચીસમું પદ સંપૂર્ણ ॥
X
×
X
૩
અભંગ