________________
[ ૧૬૦ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
અબાધાકાલ - દરેક કર્મ પ્રકૃતિની બંધ સ્થિતિના અનુપાતથી અબાધાકાલ થાય છે. જે કર્મની જેટલી ક્રોડાકોડ સાગરોપમની બંધસ્થિતિ છે તેટલા જ સો વર્ષનો અબાધાકાલ જાણવો જોઈએ જેમકે – ઉત્કૃષ્ટ બંધ
ઉત્કૃષ્ટ અબાધાકાલ ૭૦ ક્રોડાક્રોડ સાગરોપમ
૭000 વર્ષ ૩૦ ક્રોડાકોડ સાગરોપમ
૩000 વર્ષ ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમ
૨000 વર્ષ ૧૫ ક્રોડાકોડ સાગરોપમ
૧૫૦૦ વર્ષ ૧૦ ક્રોડાકોડ સાગરોપમાં
૧000 વર્ષ ૧૨ ક્રોડાકોડ સાગરોપમ
૧૨૦૦ વર્ષ ૧૮ ક્રોડાક્રોડ સાગરોપમ
૧૮00 વર્ષ ૧૭ ક્રોડાક્રોડ સાગરોપમ
૧૭૫0 વર્ષ ૧૪ ક્રોડાક્રોડ સાગરોપમ
૧૪૦૦ વર્ષ ૧૬ ક્રોડાકોડ સાગરોપમ
૧૬૦૦ વર્ષ ૧૨ ક્રોડાક્રોડ સાગરોપમ
૧રપ૦ વર્ષ એકેન્દ્રિયોમાં કર્મોનો રિસ્થતિબંધઃ९२ एगिदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधति ? गोयमा ! जहण्णेणं सागरोवमस्स तिण्णि सत्तभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति । एवं णिहापंचकस्स वि सणचउक्कस्स वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સાગરોપમના શું ભાગનું બાંધે છે. આ જ રીતે નિદ્રાપંચક અને દર્શન ચતુષ્કનો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધ પણ જ્ઞાનાવરણીય કર્મબંધ પ્રમાણે જાણવો જોઈએ. ९३ एगिदिया णं भंते ! जीवा सायावेयणिज्जस्स कम्मस्स किं बंधंति ?
गोयमा ! जहण्णेणं सागरोवमस्स दिवढे सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणय, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । असायावेयणिज्जस्स जहा णाणावरणिज्जस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું શાતાવેદનીયકર્મ બાંધે છે?
ઉત્તર-હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી દોઢ ભાગ( સાગરોપમ)નું અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સાગરોપમના ભાગનું બાંધે છે.
અશાતાવેદનીયકર્મનો જઘન્ય-ઉત્કૃષ્ટ બંધ જ્ઞાનાવરણીયકર્મના સ્થિતિબંધ પ્રમાણે જાણવો જોઈએ.