SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેવીસમું પદ : કર્મપ્રકૃતિ ઃ ઉદ્દેશક-૨ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યગતિનામકર્મની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી દોઢ ભાગ / સાગરોપમ)ની છે અને ઉત્કૃષ્ટ પંદર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદરસો વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ५४ देवगइणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स एक्कं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं जहा पुरिसवेयस्स । ૧૪૭ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવગતિનામકર્મની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક હજાર સાગરોપમના સાત ભાગમાંથી એક ભાગ( ૐ × ૧૦૦૦ સાગરોપમ)ની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પુરુષવેદની સ્થિતિની સમાન ૧૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. ५५ एगिंदियजाइणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोया ! जहणेणं सागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ; वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એકેન્દ્રિય જાતિનામકર્મની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના સાત ભાગમાંથી બે ભાગ( ૐ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. |५६ बेइंदियजाइणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं सागरोवमस्स णवपणतीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा, उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ; अट्ठारस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય જાતિનામકર્મની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના પાંત્રીસ ભાગમાંથી નવ ભાગ( ૫ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢારસો (૧૮૦૦) વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. |५७ तेइंदियजाइणामए णं जहण्णेणं एवं चेव, उक्कोसेणं अट्ठारस सागरोवम
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy