________________
वीसभुं यह : प्रकृति: उद्देश-२
વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ४६ पुरिसवेयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
૧૪૫
गोयमा ! जहण्णेणं अट्ठ संवच्छराई, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ; दस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! पुरुषवेधनी स्थिति डेटसी छे ? उत्तर - हे गौतम! तेनी स्थिति ४धन्य આઠ વર્ષની અને ઉત્કૃષ્ટ દશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
४७ णपुंसगवेयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं सागरोवमस्स दुण्णि सत्तभागा पलिओवमस्स असंखिज्जइभागेणं ऊणगा, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ; वीसइं वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! नपुंसवेहनी स्थिति डेटसी छे ?
ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી બે ભાગ(ઢે સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ વીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ४८ हास-रईणं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोमा ! जहणणं सागरोवमस्स एक्कं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ; दस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! हास्य भने रति भोडर्मनी स्थिति डेटसी छे ?
ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી એક ભાગ( ૩ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ દશ ક્રોડાકોડી સાગરોપમની છે તથા તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. કર્મનિષેકકાલ પૂર્વવત છે. તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને
બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
४९ अरइ-भय-सोग-दुगुंछाणं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोया ! जहणेणं सागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ; वीसइं वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! खरति, भय, शोङ खने दुगुप्सा मोडर्मनी स्थिति डेटली छे ?