________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
બાદરનામ (૨૫) પર્યાપ્તનામ (૨૬) અપર્યાપ્તનામ (૨૭) સાધારણનામ (૨૮) પ્રત્યેક નામ (૨૯) સ્થિરનામ (૩૦) અસ્થિરનામ (૩૧) શુભનામ (૩૨) અશુભનામ (૩૩) સુભગનામ (૩૪) દુર્ભાગનામ (૩૫) સુસ્વરનામ (૩૬) દુઃસ્વરનામ (૩૭) આદેયનામ (૩૮) અનાદેયનામ (૩૯) યશઃકીર્તિનામ (૪૦) અયશઃકીર્તિનામ (૪૧) નિર્માણનામ અને (૪૨) તીર્થંકરનામ.
૧૩૦
१६ गतिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं ગહા- રિયનતિપામે, ત્તિરિયનતિખામે, મનુયાતિપામે, ટેવનતિગામે । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! ગતિનામકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) નરકગતિનામ (૨) તિર્યંચગતિનામ (૩) મનુષ્યગતિનામ અને (૪) દેવગતિનામ. १७ जाइणामे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- एगिंदियजाइणामे जाव पंचेंदियजाइणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જાતિનામકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, જેમ કે– એકેન્દ્રિયજાતિનામ યાવત્ પંચેન્દ્રિયજાતિનામ.
१८ सरीरणामे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा - ओरालियसरीरणामे जाव कम्मगसरीरणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શરી૨નામકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, જેમ કે– ઔદારિકશરીરનામ યાવત્ કાર્મણશરીરનામ.
१९ सरीररंगोवंगणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा- ओरालियसरीरंगोवंगणामे, वेडव्वियसरीरंगोवंगणामे, आहारगसरीरं गोवंगणामे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શરીરાંગોપાંગનામકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) ઔદારિકશરીરાંગોપાંગ નામ (૨) વૈક્રિય શરીરાંગોપાંગ નામ અને (૩) આહારકશરીરાંગોપાંગનામ.
I
२० सरीरबंधणणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते । तं जहा - ओरालियसरीरबंधणणामे जाव कम्मगसरीरबंधणणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શરીરબંધનનામના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, જેમ કે– ઔદારિકશરીર બંધન નામ યાવત્ કાર્મણ શરીરબંધનનામ.
२१ सरीरसंघायणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा - ओरालियसरीरसंघायणामे जाव कम्मगसरीरसंघायणामे ।
ભાવાર્થ :- પ્રશ્ન—– હે ભગવન્ ! શરીરસંઘાતનામના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના પાંચ