________________
બાવસીધું પદ : ક્રિયા
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રાણાતિપાતથી વિરત અનેક જીવો કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! અસંયોગી એક ભંગ (૧) સર્વ જીવો સાત કર્મ બંધક કે એક કર્મ બંધક. (અર્થાત્ અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક હોય છે.
કિ સંયોગી છે ભંગ ઃ
(૧) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને એક આઠ કર્મ બંધક, (૨) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને અનેક આઠ કર્મ બંધક, (૩) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને એક છ કર્મ બંધક,
(૪) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને અનેક છ કર્મ બંધક,
(૫) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને એક અબંધક,
(૬) અનેક જીવો સાત કે એક કર્મ બંધક અને અનેક અબંધક હોય છે. ત્રિ સંયોગી બાર ભંગ ઃ
(૧) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને એક છ કર્મ બંધક, (૨) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને અનેક છ કર્મ બંધક, (૩) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને એક છ કર્મ બંધક, (૪) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને અનેક છ કર્મ બંધક, (૫) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને એક અબંધક, (-) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક અને અનેક અબંધક, (૭) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને એક અબંધક, (૮) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક અને અનેક અબંધક, (૯) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક છ કર્મ બંધક અને એક અબંધક, (૧૦) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક છ કર્મ બંધક અને અનેક અબંધક, (૧૧) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક છ કર્મ બંધક અને એક અબંધક,
82
(૧૨) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક છ કર્મ બંધક અને અનેક અબંધક હોય છે. 'ચાર સંયોગી આઠ ભંગ ઃ
(૧) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક, એક છ કર્મ બંધક, એક અબંધક, (૨) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક, એક છ કર્મ બંધક, અનેક અબંધક, (૩) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક, અનેક છ કર્મ બંધક, એક અબંધક, (૪) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક, અનેક છ કર્મ બંધક, અનેક અબંધક. (૫) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક, એક છ કર્મ બંધક, એક અબંધક, (૬) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક, એક છ કર્મ બંધક, અનેક અબંધક, (૭) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક, અનેક છ કર્મ બંધક, એક અબંધક, (૮) અનેક જીવો સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક, અનેક છ કર્મ બંધક, અનેક અબંધક.