________________
|
५
श्री नवरात्र माग-3
ओगाहणाए उक्कोसियाए ओगाहणाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा ओरालियसरीरस्स जहणिया ओगाहणा, तेयाकम्मगाणं दोण्ह वि तुल्ला जहणिया ओगाहणा विसेसाहिया, वेउव्वियसरीरस्स जहणिया
ओगाहणा असंखेज्जगुणा, आहारगसरीरस्स जहणिया ओगाहणा असंखेज्ज गुणा; उक्कोसियाए ओगाहणाए- सव्वत्थोवा आहारगसरीरस्स उक्कोसिया ओगाहणा, ओरालियसरीरस्स उक्कोसिया ओगाहणा संखेज्जगुणा, वेउव्वियसरीरस्स उक्कोसिया ओगाहणा संखेज्जगुणा, तेया-कम्मगाणं दोण्ह वि तुल्ला उक्कोसिया ओगाहणा असंखेज्जगुणा; जहण्णुक्कोसियाए ओगाहणाए- सव्वत्थोवा ओरालियसरीरस्स जहणिया ओगाहणा, तेया-कम्मगाणं दोण्ह वि तुल्ला जहणिया ओगाहणा विसेसाहिया, वेउव्वियसरीरस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा, आहारगसरीरस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा, आहारगसरीस्स जहणियाहिंतो ओगाहणाहिंतो तस्स चेव उक्कोसिया ओगाहणा विसेसाहिया, ओरालियसरीरस्स उक्कोसिया ओगाहणा संखेज्जगुणा, वेउव्वियसरीरस्स णं उक्कोसिया ओगाहणा संखेज्जगुणा, तेया-कम्मगाणं दोण्ह वि तुल्ला उक्कोसिया ओगाहणा असंखेज्जगुणा। भावार्थ:-प्रश्न- भगवन ! सौहार, वैठिय, आडा२४,४ससने सापांय शरीरोमांथी જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના, જઘન્યોત્કૃષ્ટ(બંને સાથે) અવગાહનાની દષ્ટિએ કોણ કોનાથી सल्५,५४, तुल्यविशेषाधिकछ?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અવગાહનાની દષ્ટિએ-સર્વથી અલ્પ ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેનાથી તૈજસ અને કાર્મણ બંને શરીરોની જઘન્ય અવગાહના વિશેષાધિક છે અને તે બંને પરસ્પરતુલ્ય છે, તેનાથી વૈક્રિયની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. તેનાથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ઉત્કૃષ્ટ અવગાહનાની દષ્ટિએ - સર્વથી અલ્પ આહારક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેનાથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેનાથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેનાથી તૈજસ અને કાર્મણ, બંનેની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે. જઘન્યોત્કૃષ્ટ અવગાહનાની દષ્ટિએ ઃ- સર્વથી અલ્પ ઔદારિક શરીરની જઘન્ય અવગાહના, તેનાથી તૈજસ-કાશ્મણ, બંનેની જઘન્ય અવગાહના વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે. તેનાથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. તેનાથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. તેનાથી આહારક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. તેનાથી દારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના