________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
[ ૩૯ ]
उववज्जंति, असंखेज्जवासाउएहितो उववज्जति ? गोयमा ! संखेज्जवासाउएहितो, णो असंखेज्जवासाउएहिंतो उववजंति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આનત દેવલોકના દેવો જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી. १३५ जइ संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति किं पज्जत्तएहितो, अपज्जत्तएहितो उववज्जति? गोयमा ! पज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमगगब्भवक्कंतिय-मणुसेहितो उववज्जंति, णो अपज्जत्तएहितो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આનત દેવલોકના દેવો જો સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી. १३६ जइ पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतियमणुसेहिंतो उववज्जति किं सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमगेहिंतो उववज्जंति, मिच्छद्दिट्ठिपज्जत्तगसंखेज्जवासाउएहितो उववज्जति, सम्मामिच्छद्दिट्ठिपज्जत्तग-संखेज्जवासाउय कम्मभूमगगब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति? ___गोयमा !सम्मद्दिपिज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतियमणुस्सेहितो वि उववज्जंति, मिच्छद्दिट्ठिपज्जत्तगेहितो वि उववज्जति, णो सम्मामिच्छद्दिट्ठिपज्जत्तगेहितो ૩વવાદિતા. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આનત દેવલોકના દેવો જો પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે મિથ્યાદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે અથવા મિશ્રદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે અને મિથ્યાદષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી પણ ઉત્પન્ન થાય છે; પરંતુ સમ્યગુમિથ્યાદષ્ટિ પર્યાપ્તામાંથી ઉત્પન્ન થતા નથી. १३७ जइ सम्मद्दिट्ठिपज्जत्तगसंखेज्जवासाउयकम्मभूमगवक्कंतियमणुस्सेहिंतो उववजंति किं संजतसम्मट्ठिीहितो, असंजतसम्मद्दिविहितो, संजयासंजयसम्मद्दिविहिंतो उववज्जति?