________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
| २३ ।
८७ जइ गब्भवक्कंतिय-खहयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति किं संखिज्ज वासाउएहिंतो उववजंति? असंखेज्जवासाउएहिंतो उववज्जंति? गोयमा ! संखिज्ज वासउएहिंतो उववज्जंति, णो असंखेज्जवासाउएहिंतो उववति। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જો ગર્ભજ ખેચર પંચેદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ખેચર પંચંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ખેચર તિર્યંચ પંચંદ્રિયમાંથી ઉત્પન્ન થાય છે પરંતુ અસંખ્યાત વર્ષાયુષ્ક ખેચર પંચેંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી. ८८ जइ संखेज्जवासाउय-गब्भवक्कंतियखहयरपंचेंदियतिरिक्खजोणिएहितो उववज्जति किं पज्जतएहितो उववज्जति, अपज्जतएहिंतो उववज्जति? गोयमा !पज्जत्तएहिंतो उववज्जति, णो अपज्जत्तएहिंतो उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો જો સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ખેચર પંચંદ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ખેચર પંદ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ખેચરોમાંથી ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તામાંથી ઉત્પન્ન થતા નથી.
८९ जइ मणुस्सेहितो उववज्जंति किं सम्मुच्छिममणुस्सेहितो उववज्जंति, गब्भवक्कंतियमणुस्सहिंतो उववज्जति? गोयमा !णो सम्मुच्छिम मणुस्सेहितो उववजंति, गब्भवक्कंतियमणुस्सेहिंतो उववज्जंति। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્!નૈરયિકો જો મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું સંમૂર્છાિમ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સંમૂર્છાિમ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી, ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. ९० जइ गब्भवक्कंतियमणुस्सेहिंतो उववज्जति किं कम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति? अकम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति? अंतरदीवगगब्भवक्कंतिय-मणुस्सेहितो उववज्जति?
गोयमा ! कम्मभूमग-गब्भवक्कंतियमणुस्सेहिंतो उववज्जति, णो अकम्मभूमगगब्भ वक्कंतियमणुस्सेहिंतो उववज्जंति, णो अंतरदीवग-गब्भवक्कंतियमणुस्सेहिंतो उववति। भावार्थ :--- भगवन् ! नयिको गर्भ मनुष्योमाथी उत्पन्न थाय छ, तो शुभमूभि४ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે અન્તર્લીપજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ ! કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, અકર્મભૂમિ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી અને અન્તર્લીપજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી. |९१ जइ कम्मभूमग-गब्भवक्कंतियमणुस्सेहिंतो उववज्जति किं संखेज्जवासाउएहितो