SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पशवशा सूत्र : भाग -२ १८ असुरकुमाराणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता । S भावार्थ :- प्रश्न- हे भगवन् ! असुरडुमार हेवोनो उपपात विरहास डेटलो छे ? उत्तर - हे गौतम! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્તનો છે. १९ णागकुमारा णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता । एवं सुवण्णकुमाराणं विज्जुकुमाराणं अग्गिकुमाराणं दीवकुमाराणं उदहिकुमाराणं दिसाकुमाराणं वाङकुमाराणं थणियकुमाराण य पत्तेयं पत्तेयं जहण्णेणं एवं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता । भावार्थ :- प्रश्न- हे भगवन् ! नागडुभार हेवोनो उपपात विरडडास डेटलो छे ? उत्तर - हे गौतम! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્તનો છે. આ જ રીતે સુવર્ણકુમાર, વિદ્યુત્સુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર દેવોમાં પ્રત્યેકનો ઉપપાત વિરહકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્તનો होय छे. २० पुढविकाइया णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! अणुसमयमविरहियं उववाएणं पण्णत्ता । एवं आकाइयाण वि तेडकाइयाण वि वाउकाइयाण वि वणस्सइकाइयाण वि अणुसमयं अविरहिया उववाएणं पण्णत्ता । भावार्थ :- प्रश्न- हे भगवन् ! पृथ्वी डायिङ लवोनो उपपात विरउडास डेटसो छे ? उत्तर - हे गौतम! તે જીવો પ્રતિસમય અવિરહિત ઉપપાતવાળા હોય છે અર્થાત્ તેનો ઉપપાત નિરંતર થતો જ રહે છે. આ રીતે અટ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવો પણ અવિરહિત ઉપપાતવાળા છે અર્થાત્ પાંચે સ્થાવરમાં નિરંતર જન્મ થાય છે. २१ बेइंदिया णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । एवं तेइंदिय चउरिंदिया | भावार्थ :- प्रश्न - हे भगवन् ! जेन्द्रिय लवोनो उपपात विरडडास डेटलो छे ? उत्तर - हे गौतम! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો છે. તે જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના ઉપપાત વિરહકાળના વિષયમાં સમજી લેવું જોઈએ. २२ सम्मुच्छिम-पंचेंदिय-तिरिक्खजोणिया णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનો ઉપપાત વિરહકાલ કેટલો
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy