________________
છઠ્ઠું પદ : વ્યુત્ક્રાંતિ
જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો ઉત્પત્તિનો વિરહકાળ છે.
३ तिरियगई णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता ।
૩
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યંચગતિમાં ઉત્પત્તિનો વિરહકાલ કેટલો છે ? ઉત્તર- હે ગૌતમ! તેની ઉત્પત્તિનો વિરહકાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો છે.
४ मणुयगई णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યગતિમાં ઉત્પત્તિનો વિરહકાલ કેટલો છે ? ઉત્તર– હે ગૌતમ! તેની ઉત્પત્તિનો વિરહકાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો છે.
५ देवगई णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहणणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવગતિમાં ઉત્પત્તિનો વિરહકાલ કેટલો છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની ઉત્પત્તિનો વિરહકાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો છે.
६ सिद्धगई णं भंते ! केवइयं कालं विरहिया सिज्झणयाए पण्णत्ता ? गोयमा ! जहणेणं एगं समयं, उक्कोसेणं छम्मासा ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! સિદ્ધગતિમાં સિદ્ધ થવાનો વિરહ કાલ કેટલો છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો વિરહકાલ છે.
७ णिरयगई णं भंते ! केवइयं कालं विरहिया उव्वट्टणाए पण्णत्ता ? गोयमा ! जहणणेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता ।
ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! નરકગતિમાં મરણનો વિરહકાલ કેટલો છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના મરણનો વિરહકાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો છે.
८ तिरियगई णं भंते ! केवइयं कालं विरहिया उव्वट्टणाए पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता ।
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યંચગતિમાં મરણનો વિરહકાલ કેટલો છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના મરણનો વિરહકાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો છે.
९ मणुयगई णं भंते ! केवइयं कालं विरहिया उव्वट्टणाए पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યગતિમાં મરણનો વિરહકાલ કેટલો છે ? ઉત્તર– હે ગૌતમ! તેના મરણનો વિરહકાલ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો છે.