________________
| વિસામું પદ : અંતક્રિયા
विना-सी4)न।२४मां 6त्पन्न थाय छ ? 6त्तर- गौतम ! ते शय नथी. |१५ णेरइए णं भंते ! णेरइएहितो अणंतरं उव्वट्टित्ता असुरकुमारेसु उववज्जेज्जा ? गोयमा ! णो इणढे समढे । एवं णिरंतरं जाव चरिदिएसु पुच्छा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારકી, નરકમાંથી નીકળીને શું અનંતર અસુરકુમારોમાં ઉત્પન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી. હે ભગવન ! આ જ રીતે નારકી નરકમાંથી નીકળીને અનંતર શું નાગકુમારથી લઈ ચૌરેન્દ્રિય સુધીમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી. | १६ णेरइए णं भंते ! णेरइएहितो अणंतरं उव्वट्टित्ता पंचेंदियतिरिक्खजोणिएस उववज्जेज्जा? गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा ।
जेणं भंते !णेरइएहितो अणंतरं उव्वट्टित्ता पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा ! अत्थेगइए लभेज्जा अत्थेगइए णो लभेज्जा ।
जे णं भंते ! केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए से णं केवलं बोहिं बुज्झेज्जा? गोयमा ! अत्थेगइए बुज्झेज्जा, अत्थेगइए णो बुज्झेज्जा ।
जे णं भंते ! केवलं बोहिं बुज्झज्जा से णं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा ? गोयमा! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा ।।
जेणं भंते ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा से णं आभिणिबोहियणाणसुयणाणाई उप्पाडेज्जा ? हंता ! गोयमा ! उप्पाडेज्जा ।
जेणं भंते ! आभिणिबोहियणाणसुयणाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा वयं वा गुणं वा वेरमणं वा पच्चक्खाणं वा पोसहोववासं वा पडिवज्जित्तए ? गोयमा ! अत्थेगइए संचाएज्जा, अत्थेगइए णो संचाएज्जा ।
जेणं भंते ! संचाएज्जा सीलं वा जाव पोसहोववासं वा पडिवज्जित्तए से णं ओहिणाणं उप्पाडेज्जा? गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो उप्पाडेज्जा ।
जे णं भंते ओहिणाणं उप्पाडेज्जा से णं संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए ? गोयमा ! णो इणढे समटे । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! નારકી, નરકમાંથી નીકળીને વ્યવધાન વિના સીધા તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો ઉત્પન્ન થાય, કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી.
प्रश्न- भगवन! नाही, न२७मांथीनीजणीने सीधा तिर्यय पंथेन्द्रियमा उत्पन्नथाय छ, તે શું કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ ! તેમાંથી કેટલાક જીવો ધર્મ શ્રવણને પ્રાપ્ત કરી શકે છે અને કેટલાક કરી શકતા નથી.