________________
૪૬૪ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
જ્ઞાન–અજ્ઞાનની અપેક્ષાએ જીવોની કાયસ્થિતિ :જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ
કારણ સમુચ્ચય જ્ઞાની
સાદિ અહ
કેવળજ્ઞાનીની અપેક્ષાએ સાદિ સાંત
પ્રથમ ચાર જ્ઞાનની અપેક્ષાએ મતિ–શ્રુતજ્ઞાની | અંતર્મુહૂર્ત સાધિક સાગરોપમ સમ્યગુદૃષ્ટિની સ્થિતિની અપેક્ષાએ અવધિજ્ઞાની એક સમય સાધિક ૬ સાગરોપમ સમ્યગદષ્ટિની સ્થિતિની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાની | એક સમય દેશોન પૂર્વક્રોડ વર્ષ સંયમીની સ્થિતિની અપેક્ષાએ કેવળજ્ઞાની
સાદિ અનંત
સિદ્ધ ભગવાનની અપેક્ષાએ સમુચ્ચય અજ્ઞાની,
અનાદિ–અનંત અભવી જીવોની અપેક્ષાએ મતિ–શ્રુત અજ્ઞાની
અનાદિ સાંત
ભવી જીવોની અપેક્ષાએ સાદિ સાંત અજ્ઞાની | અંતર્મુહૂર્ત અર્ધ પુગલ પરાવર્તનકાલ પડિવાઈ સમ્યગૃષ્ટિ જીવોની અપેક્ષાએ,
તેટલા કાલ પછી તે અવશ્ય જ્ઞાની થાય. વિર્ભાગજ્ઞાન એક સમય દિશાન પૂર્વકોડ વર્ષ અધિક મનુષ્ય કે તિર્યંચના ભવના દેશોન કોડ પૂર્વ વર્ષ +
૩૩ સગારોપમ | સાતમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ (૧૧) દર્શન દ્વારઃ
८४ चक्खुदंसणी णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरो- वमसहस्सं साइरेगं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચક્ષુદર્શની કેટલા કાળ સુધી ચક્ષુદર્શનીપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક એક હજાર સાગરોપમ સુધી રહે છે. ८५ अचक्खुदसणी णं भंते ! अचक्खुदसणीति कालओ केवचिर होइ ? गोयमा ! अचक्खुदसणी दुविहे पण्णत्ते, तं जहा- अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्ज वसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અચક્ષુદર્શની કેટલા કાળ સુધી અચાદર્શનીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! અચક્ષુદર્શનીના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત અને (૨) અનાદિ સાંત. | ८६ ओहिदसणी णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दो छावट्ठीओ सागरोवमाणं साइरेगाओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવધિદર્શની, કેટલા કાળ સુધી અવધિદર્શનીપણે રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે છાસઠ સાગરોપમ સુધી રહે છે. ८७ केवलदसणी णं भंते ! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કેવળદર્શની કેટલા કાળ સુધી કેવળદર્શનીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! કેવળદર્શની સાદિ અનંતકાલ સુધી કેવળ દર્શનીપણે રહે છે.