SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું પદ : કાયસ્થિતિ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી જીવ કેટલા કાળ સુધી કૃષ્ણલેશીપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ સુધી કૃષ્ણલેશીપણે રહે છે ६९ लस्से णं भंते! णीललेस्से त्ति पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस सागरोवमाइं पलिओवमा संखेज्जइभागमब्भहियाइं । ૪૫૭ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નીલલેશી જીવ કેટલા કાળ સુધી નીલલેશીપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમ સુધી નીલલેશીપણે રહે છે. ७० काउलेस्से णं भंते! काउलेस्से त्ति पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि सागरोवमाइं पलिओवमासंखेज्जइभागमब्भहियाइं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કાપોતલેશી જીવ કેટલા કાળ સુધી કાપોતલેશીપણે રહે છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ સુધી કાપોતલેશીપણે રહે છે. ७१ उसे णं भंते ! तेउलेस्से त्ति पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो सागरोवमाइं पलिओवमासंखेज्जइभागमब्भहियाइं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેજોલેશી જીવ કેટલા કાળ સુધી તેજોલેશીપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ સુધી તેજોલેશીપણે રહે છે. ७२ पम्हलेस्से णं भंते! पम्हलेस्से त्ति पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પદ્મલેશી જીવ કેટલા કાળ સુધી પદ્મલેશીપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દશસાગરોપમ સુધી પદ્મલેશીપણે રહે છે. ७३ सुक्कलेस्से णं भंते! सुक्कलेस्से त्ति पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीस सागरोवमाई अंतोमुहुत्तमब्भहियाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શુક્લલેશી જીવ કેટલા કાળ સુધી શુક્લલેશીપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ સુધી શુક્લલેશીપણે રહે છે. ૭૪ અલેખે ખં ભંતે ! મલેક્સે ત્તિ પુચ્છા ? ગોયમા ! સાત્ અપાવસિમ્ । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! અલેશી જીવ કેટલા કાળ સુધી અલેશીપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ! સાદિ અનંતકાલ સુધી અલેશીપણે રહે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં સલેશી, અલેશી તથા કૃષ્ણાદિ છ લેશ્યાયુક્ત જીવોની કાયસ્થિતિનું નિરૂપણ છે.
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy