________________
| સત્તરમું પદ લેગ્યાઃ ઉદ્દેશક-૪
[ ૪૦૯ ]
સિંદુવાર ફૂલની માળા, શ્વેત અશોક, શ્વેત કણવીર અને શ્વેતબંધુ જીવક ઇત્યાદિ, શું આ બધા શ્વેત વર્ણના પદાર્થો જેવો શક્યુલેશ્યાનો વર્ણ હોય? હે ગૌતમ ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ ઈષ્ટતર, કાંત-સુંદર, પ્રિય, મનોજ્ઞ અને મનોહર વર્ણ શુક્લલશ્યાનો હોય છે. | १५ एयाओ णं भंते ! छल्लेस्साओ कइसु वण्णेसु साहिति?
गोयमा ! पंचसु वण्णेसु साहिज्जंति, तं जहा- कण्हलेस्सा कालएणं वण्णेणं साहिज्जइ, णीललेस्सा णीलएणं वण्णेणं साहिज्जइ, काउलेस्सा काललोहिएणं वण्णेणं साहिज्जइ, तेउलेस्सा लोहिएणं वण्णेणं साहिज्जइ, पम्हलेस्सा हालिद्दएणं वण्णेणं साहिज्जइ, सुक्कलेस्सा सुक्किलएणं वण्णेणं साहिज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! છ એ વેશ્યાઓનું કથન કેટલાં વર્ષો દ્વારા કરાય છે?
ઉત્તર- હે ગૌતમ! પાંચ વર્ષો દ્વારા થાય છે, તે આ પ્રમાણે છે- કૃષ્ણલેશ્યાનું કાળા વર્ણથી, નીલલેશ્યાનું નીલ(બ્દુ અને લીલા) વર્ણથી, કાપોતલેશ્યાનું કાળા+લાલ = કથ્થાઈ વર્ણથી, તેજોલેશ્યાનું લાલ વર્ણથી, પાલેશ્યાનું પીળા વર્ણથી અને શુક્લલશ્યાનું શ્વેતવર્ણથી કથન કરાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં છ એ વેશ્યાઓના વર્ણનું કથન વિવિધ પદાર્થોની પૃથક પૃથક વર્ણયુક્ત ઉપમાઓ દ્વારા કર્યું છે. દ્રવ્ય લેશ્યા પદગલિક હોવાથી વેશ્યાદ્રવ્યોમાં વિશેષ પ્રકારના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. છ એ વેશ્યાદ્રવ્યના વર્ણ ભાવાર્થથી સ્પષ્ટ છે. પ્રસ્તુત સૂત્રોમાં ગૌતમ સ્વામી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાને અનેક ઉપમાઓ દ્વારા સ્વતઃ પ્રશ્ન કરીને ગૌતમ'ના સંબોધન પૂર્વક સ્ટીકરણ કર્યું હોય તે પ્રકારની વાક્યાવલી છે. (૩) લેશ્યા રસ - | १६ कण्हलेस्सा णं भंते ! केरिसिया आसाएणं पण्णत्ता ?
गोयमा ! से जहाणामए णिबेइ वा णिबसारे इ वा णिंबछल्ली इ वा णिबफाणिए इ वा कुडए इ वा कुडगफले इ वा कुडगछल्ली इ वा कुडगफाणिए इ वा कडुगतुंबी इ वा कडुगतुंबीफले इ वा खारतउसी इ वा खारतउसीफले इ वा देवदाली इ वा देवदालिपुप्फे इ वा मियवालुंकी इ वा मियवालुंकीफले इ वा घोसाडिए इ वा घोसाडइफले इ वा कण्हकंदए इ वा वज्जकंदए इ वा, भवेयारूवा?
गोयमा ! णो इणढे समढे । कण्हलेस्सा णं एत्तो अणिद्रुतरिया चेव जाव अमणामतरिया चेव आसाएणं पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશ્યાનો આસ્વાદ(રસ) કેવો હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેમ લીંબડો, લીંબડાનો મધ્ય ભાગ, લીંબડાની છાલ, લીંબડાનો કવાથ, કુટજનું વૃક્ષ, કુટજ વૃક્ષનું ફળ, કુટજ વૃક્ષની છાલ, કુટજનો કવાથ, કડવી તુંબી, કડવી તૂબીનું ફળ, કડવી