________________
४०४
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
નીલલેશ્યાને પામીને તે જ રૂપે યાવતું વારંવાર પરિણમે છે. | ४ एवं एएणं अभिलावणं णीललेस्सा काउलेस्सं पप्प, काउलेस्सा तेउलेस्सं पप्प, तेउलेस्सा, पम्हलेस्सं पप्प, पम्हलेस्सा सुक्कलेस्सं पप्प जाव भुज्जो भुज्जो परिणमइ । ભાવાર્થ – આ જ પૂર્વોક્ત કથન અનુસાર નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને, કાપોતલેશ્યા તેજોલેશ્યાને પામીને, તેજોલેશ્યા પાલેશ્યાને પામીને અને પાલેશ્યા શુક્લલેશ્યાને પામીને તે-તે રૂપે યાવતું વારંવાર પરિણમે છે. | ५ से णूणं भंते ! कण्हलेस्सा णीललेस्सं काउलेस्सं तेउलेस्सं पम्हलेस्सं सुक्कलेस्सं पप्पतारूवत्ताएतावण्णत्ताएतागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो भुज्जो परिणमइ?
हंता गोयमा ! कण्हलेस्सा णीललेस्सं पप्प जाव सुक्कलेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो भुज्जो परिणमइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- किण्हलेस्सा णीललेस्सं जाव सुक्कलेस्सं पप्प तारूवत्ताए जाव भज्जो भज्जो परिणमइ? गोयमा ! से जहाणामए वेरुलियमणी सिया किण्णसुत्तए वा णीलसुत्तए वा लोहियसुत्तए वा हालिसुत्तए वा सुक्किल्लसुत्तए वा आइए समाणे तारूवत्ताए जाव भुज्जो भुज्जो परिणमइ । से एएणटेणं गोयमा ! एवं वुच्चइकिण्हलेस्सा णीललेस्संपप्प जावसुक्कलेस्सं पप्पतारूवत्ताए जावभुज्जो भुज्जो परिणमइ । भावार्थ:-प्रश्न-भगवन! याश्या शं नीरसेश्या, अपोतोश्या, तेवेश्या, ५भलेश्या भने શુક્લલશ્યાને પ્રાપ્ત થઈને તે-તે લેશ્યાના સ્વરૂપે, તેના વર્ણરૂપે, તેના ગંધરૂપે, તેના રસરૂપે, તેના સ્પર્શરૂપે વારંવાર પરિણમે છે? ઉત્તર- હા, ગૌતમ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને વાવત શુક્લલેશ્યાને પામીને તે-તે લેશ્યાના સ્વરૂપે યાવત વારંવાર પરિણમે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા યાવત શુક્લલેશ્યાને પામીને તેના જ સ્વરૂપે વાવત વારંવાર પરિણમે છે?
ઉત્તર-હે ગૌતમ! જેમ કોઈ વૈર્યમણિને કાળા રંગના દોરામાં, નીલા રંગના દોરામાં, લાલ રંગના દોરામાં, પીળા રંગના દોરામાં કે શ્વેત(સફેદ) રંગના દોરામાં પરોવવામાં આવે, તો તે વૈડૂર્યમણિ તે દોરાના રૂપે વાવત તેના જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપે વારંવાર પરિણમે છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા યાવતુ શુક્લલેશ્યાને પામીને તે તે વેશ્યાઓના સ્વરૂપે યાવતુ વારંવાર પરિણમે છે. |६ से णूणं भंते ! णीललेस्सा किण्हलेस्सं जाव सुक्कलेस्सं पप्प तारूवत्ताए जाव भुज्जो भुज्जो परिणमइ ? हंता गोयमा ! एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નીલલેશ્યા શું કૃષ્ણલેશ્યા યાવત શુક્લલશ્યાને પામીને તેના જ स्व३पे यावत् वारंवार परिमे छ ? 612-1, गौतम ! ते-ते ३पे परिणामे छ. | ७ एवं काउलेस्सा कण्हलेस्सं णीललेस्सं तेउलेस्सं पम्हलेस्सं सुक्कलेस्सं, एवं तेउलेस्सा किण्हलेसंणीललेसं काउलेसं पम्हलेसं सुक्कलेसं, एवं पम्हलेस्सा कण्हलेसं