________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૪
[ ૪૦૩]
-સત્તરમું લેણ્યા પદ: ચોથો ઉદ્દેશક RECEPEREZZZZZ ચોથા ઉદ્દેશકના વિષયો - | १ परिणाम वण्ण रस गंध, सुद्ध अपसत्थ संकिलिठ्ठण्हा ।
गइ परिणामपएसोगाढ, वग्गण ठाणाणमप्पबहु ॥१॥ ગાવાઈ- (૧) પરિણમન (ર) વર્ણ (૩) રસ (૪) ગંધ (પ) શબ્દઅશદ્ધ () પ્રશસ્ત અપ્રશસ્ત (૭) સંક્ષિપ્ત અસંકલિષ્ટ (૮) ઉષ્ણ-શીત (૯) ગતિ (૧૦) પરિણામ પ્રકાર) (૧૧) પ્રદેશ (૧૨) અવગાઢ (૧૩) વર્ગણા (૧૪) વેશ્યા-સ્થાન અને (૧૫) અલ્પબદુત્વ. આ પંદર વિષયોનું વર્ણન આ ચોથા ઉદ્દેશકમાં છે. લેશ્યાના છ પ્રકાર :| २ कइणं भंते ! लेस्साओ पण्णत्ताओ? गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ, तं जहाकण्हलेस्सा जाव सुक्कलेस्सा । ભાવાર્થ :- પ્રસન- હે ભગવન્! વેશ્યાઓ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! લેશ્યાઓ છ છે, તે આ પ્રમાણે છે- કૃષ્ણલેશ્યા થાવ શુક્લલેશ્યા. (૧) લેશ્યા પરિણમન :| ३ से णूणं भंते ! कण्हलेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो भुज्जो परिणमइ? हंता गोयमा ! कण्हलेस्सा णीललेस्सं पप्पतारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- कण्हलेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए जाव भुज्जो-भुज्जो परिणमइ ? गोयमा ! से जहाणामए खीरे दूसिं पप्प सुद्धे वा वत्थे रागं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ । से एएणटेणंगोयमा ! एवं वुच्चइ-कण्हलेस्सा णीललेस्संपप्पतारूवत्ताए जावभुज्जो-भुज्जो परिणमइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! શું કુષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તેના સ્વરૂપે, તેના વર્ણરૂપે, તેના ગંધરૂપે, તેના રસરૂપે, તેના સ્પર્શરૂપે વારંવાર પરિણમે છે? ઉત્તર- હા ગૌતમ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તેના સ્વરૂપે યાવત વારંવાર પરિણમે છે.
પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પ્રાપ્ત થઈને તેના રૂપે વાવત વારંવાર પરિણમે છે? ઉત્તર-હે ગૌતમ! જેમ દૂધ, છાશને પામીને અથવા શ્વેત વસ્ત્ર, લાલ-પીળા વગેરે રંગોને પામીને તે સ્વરૂપે, તેના વર્ણરૂપે, તેના ગંધરૂપે, તેના રસરૂપે અને તે જ સ્પર્શરૂપે વારંવાર પરિણમે છે, તેમ કષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તે રૂપે પરિણમે છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે કૃષ્ણલેશ્યા,