________________
| સત્તરમું પદ લેગ્યાઃ ઉદ્દેશક-૨
૩૮૯
કાપોતલેશી નૈરયિકો સહુથી મહાઋદ્ધિવાળા છે. ५४ एएसिणं भंते ! तिरिक्खजोणियाणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साणं च कयरे कयरेहितो अप्पिड्डिया वा महिड्डिया वा? गोयमा ! जहा जीवा । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! કૃષ્ણલેશી યાવત શુક્લલેશી તિર્યંચયોનિકોમાં કોણ, કોનાથી અલ્પદ્ધિક અથવા મહર્તિક છે? ઉત્તર- હે ગૌતમ ! સમુચ્ચય જીવોની જેમ તિર્યંચ યોનિકોની અલ્પદ્ધિકતા અને મહદ્ધિકતા જાણવી જોઈએ. ५५ एएसिणं भंते ! एगिंदियतिरिक्खजोणियाणं कण्हलेस्साणं जावतेउलेस्साणं च कयरे कयरेहिंतो अप्पिड्डिया वा महिड्डिया वा?
गोयमा ! कण्हलेस्सेहितो, एगिदियतिरिक्खजोणिएहितो णीललेस्सा महिड्डिया, णीललेस्सेहितो काउलेस्सा महिड्डिया, काउलेस्सेहितो तेउलेस्सा महिड्डिया, सव्वप्पिड्डिया एगिदियतिरिक्खजोणिया कण्हलेस्सा, सव्वमहिड्डिया तेउलेस्सा ।
एवं पुढविक्काइयाण वि । एवं एएणं अभिलावेणं जहेव लेस्साओ भाणियाओ तहेव णेयव्वं जाव चरिंदिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી થાવ તેજોલેશી એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાં કોણ, કોનાથી અલ્પદ્ધિક કે મહર્તિક છે?
ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશી એકેન્દ્રિય તિર્યંચોની અપેક્ષાએ નીલલેશી એકેન્દ્રિયો મહદ્ધિક છે, નીલલેશી એકેન્દ્રિયોથી કાપોતલેશી મહદ્ધિક છે, કાપોતલેશી એકેન્દ્રિયોથી તેજોલેશી એકેન્દ્રિયો મહર્તિક છે. સર્વથી અલ્પ ઋદ્ધિવાળા કૃષ્ણલેશી એકેન્દ્રિયો અને સર્વથી મહાઋદ્ધિવાળા તેજોલેશી એકેન્દ્રિયો છે.
આ જ પ્રમાણે પૃથ્વીકાયિકોના વિષયમાં પણ જાણવું જોઈએ. આ જ રીતે ચોરેન્દ્રિય જીવો સુધી જેનામાં જેટલી વેશ્યાઓ હોય તે જ ક્રમથી પૂર્વોક્ત આલાપક અનુસાર અલ્પઋદ્ધિ અને મહાદ્ધિનું કથન સમજી લેવું જોઈએ. | ५६ पंचेंदियतिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीणं सम्मुच्छिमाणं गब्भवक्कंतियाण यसव्वेसिं भाणियव्वं जाव अप्पिड्डिया वेमाणिया देवा तेउलेस्सा, सव्वमहिड्डिया वेमाणिया देवा सुक्कलेस्सा। केइ भणंति-चठवीसदंडएणं इड्डी भाणियव्वा । ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યંચો, તિર્યંચ સ્ત્રીઓ સંમૂર્છાિમ અને ગર્ભજ જીવોમાં જે જીવોને જેટલી વેશ્યા હોય, તે પ્રમાણે કૃષ્ણલેશીથી લઈને શુક્લ લેગ્યા પર્યતનું કથન સમજી લેવું જોઈએ યાવત વૈમાનિક દેવોમાં તેજોલેશી દેવો સર્વથી અલ્પદ્ધિક છે અને શુક્લ લેશી દેવો સર્વથી મહદ્ધિક છે.
કેટલાંક આચાર્યોનું માનવું છે કે ૨૪ દંડકોને લઈને ઋદ્ધિનું કથન કરવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં કૃષ્ણાદિ વેશ્યાયુક્ત જીવો અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોની અલ્પઋદ્ધિ