________________
૩૮૮
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
*
X
| X
| ૪
*
y
x
જીવ પ્રકાર | કણ | નીલ | કાપોત | તેજે | પહા | શુક્લ | અલેરી | જ્યોતિષી દેવ
સંખ્યા__ જ્યોતિષી દેવી
રર
સંખ્યા | વૈમાનિકદેવ ----- --
અસં. | અસં વૈમાનિકદેવી(સમ્મિલિત)
સંખ્યા * સંખ્યા. = સંખ્યાતગુણા, અસં. = અસંખ્યાતગુણા, અનંત = અનંતગુણા, વિશે. = વિશેષાધિક. ૧,૨,૩ ક્રમાંકનાનુસાર અલ્પબદુત્વ સમજવું.
| X
| ૪
| - 3ી
| *
| x
લેશ્યા સાથે અલ્પ-મહર્બિક જીવોની વિચારણા :५२ एएसिणं भंते ! जीवाणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साणं च कयरे कयरेहितो अप्पिड्डिया वा महिड्डिया वा?
गोयमा !कण्हलेस्सेहितो णीललेस्सा महिड्डिया, णीललेस्सेहितो काउलेस्सा महिड्डिया, एवं काउलेस्साहितो तेउलेस्सा महिड्डिया, तेउलेस्सेहितो पम्हलेस्सा महिड्डिया, पम्हलेस्सेहितो सुक्कलेस्सा महिड्डिया, सव्वप्पिड्डिया जीवा किण्हलेस्सा, सव्वमहिड्डिया जीवा सुक्कलेस्सा । ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! કૃષ્ણલેશી થાવત શુક્લલશી જીવોમાં કોણ કોનાથી અલ્પ ઋદ્ધિવાળા અથવા મહા ઋદ્ધિવાળા હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! કૃષ્ણલેશી જીવોથી નીલલેશી મહદ્ધિક છે, નીલલેશી જીવોથી કાપોતલેશી જીવો મહદ્ધિક છે, કાપોત લેશી જીવોથી તેજલેથી જીવો મહદ્ધિક છે, તેજલેથી જીવોથી પાલેશી જીવો મહદ્ધિક છે અને પત્રલેશી જીવોથી શુક્લલશી જીવો મહદ્ધિક છે, કૃષ્ણલેશી જીવો સર્વ અલ્પ ઋદ્ધિવાળા છે અને શુક્લ લેશી જીવો સર્વથી મહાઋદ્ધિવાળા છે. ५३ एएसिणं भंते ! णेरइयाणं कण्हलेस्साणं णीललेस्साणं काउलेस्साणं च कयरे कयरेहिंतो अप्पिड्डिया वा महिड्डिया वा?
गोयमा! कण्हलेस्सेहिंतो णीललेस्सा महिड्डिया, णीललेस्सेहिंतो काउलेस्सा महिड्डिया, सव्वप्पिड्डिया णेरइया कण्हलेस्सा, सव्वमहिड्डिया णेरइया काउलेस्सा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી નૈરયિકોમાં કોણ, કોનાથી, અલ્પ ઋદ્ધિવાળા છે અથવા મહાઋદ્ધિવાળા છે?
ઉત્તર- હે ગૌતમ! કષ્ણલેશી નૈરયિકોથી નીલલેશી નૈરયિકો મહદ્ધિક છે, નીલલેશી નૈરયિકોથી કાપોતલેશી નૈરયિકો મહદ્ધિક છે. ત્રણે ય લેશીમાં કૃષ્ણલેશી નૈરયિકો સહુથી અલ્પ ઋદ્ધિવાળા છે અને