________________
| સત્તરમું પદ લેશ્યાઃ ઉદ્દેશક-૨
[ ૩૭૧]
ઉત્તર– હે ગૌતમ! સમુચ્ચય તિર્યંચોના અલ્પબદુત્વની જેમ પંચેન્દ્રિય તિર્યંચોનું અલ્પબદુત્વ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે કાપોત લેશી પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાત ગુણા છે. ૧|| | ३१ सम्मुच्छिमपंचेदियतिरिक्खजोणियाणं जहा तेउक्काइयाणं ॥२॥ ભાવાર્થ - કૃષ્ણાદિ લેશ્યાયુક્ત સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું અલ્પબદુત્વ તેજસ્કાયિકોના અલ્પબદુત્વની સમાન જાણવું જોઈએ / ૨ // | ३२ गब्भवक्कतियपंचेंदियतिरिक्खजोणियाणं जहा ओहियाणं तिरिक्खजोणियाणंणवरं काउलेस्सा संखेज्जगुणा । एवं तिरिक्खजोणिणीण वि ॥३-४॥ ભાવાર્થ - કૃષ્ણાદિ લેગ્યા યુક્ત ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોનું અલ્પબદુત્વ સમુચ્ચય પંચેન્દ્રિય તિર્યંચોના અલ્પબદુત્વ સમાન જાણી લેવું જોઈએ. વિશેષતા એ છે કે કાપોતલેશી ગર્ભ જ પંચેન્દ્રિયતિર્યંચ સંખ્યાતગુણા કહેવા જોઈએ / ૩ //.
ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોના અલ્પબદુત્વની જેમ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક સ્ત્રીઓનું પણ અલ્પબદુત્વ કહેવું જોઈએ / ૪ II | ३३ एएसि णं भंते ! सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणियाणं गब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणियाण य कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
___ गोयमा ! सव्वत्थोवा गब्भवक्कंतिय-पंचेंदिय-तिरिक्खजोणिया सुक्कलेस्सा, पम्हलेस्सा संखेज्जगुणा, तेउलेस्सा संखेज्जगुणा, काउलेस्सा संखेज्जगुणा, णीललेस्सा, विसेसाहिया कण्हलेस्सा विसेसाहिया, काउलेस्सा सम्मुच्छिम-पंचेंदियतिरिक्खजोणिया असंखेज्जगुणा, णीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया ॥५॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને ગર્ભજ પંચંદ્રિય તિર્યચ યોનિક કૃષ્ણલેશી થાવત શુક્લલેશીમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા શુક્લકેશી ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચ છે, (ર) તેનાથી પદ્મલેશી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ સંખ્યાતણા છે, (૩) તેનાથી તેજોલેશી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ સંખ્યાતણા છે, (૪) તેનાથી કાપોતલેશી ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચ સંખ્યાતગુણા છે, (૫) તેનાથી નીલ લેશી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વિશેષાધિકછે, (૬) તેનાથી કષ્ણલેશી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વિશેષાધિક છે, (૭) તેનાથી કાપોતલેશી સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી નીલલેશી સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ વિશેષાધિક છે અને (૯) તેનાથી કૃષ્ણલેશી સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ વિશેષાધિક છે. // પા |३४ एएसि णं भंते ! सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीण य कण्ह- लेस्साणं जावसुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! जहेव पंचमं तहा इमपि छटुं भाणियव्वं ॥६॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી થાવત શુક્લલેશી સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો અને