________________
| સોળમું પદઃ પ્રયોગ
| 3४१ |४५ से किं तं भंते ! छायागई ? गोयमा ! छायागई-जण्णं हयच्छायं वा गयच्छायं वा णरच्छायं वा किण्णरच्छायं वा महोरगच्छायं वा गंधव्वच्छायं वा उसहच्छायं वा रहच्छायं व छत्तच्छायं वा उवसंपज्जित्ता णं गच्छइ । से तं छायागई । भावार्थ:-प्रश्न- भगवन् ! छायागाति डोने छ ? 612- गौतम ! अनी छाया, हाथीनी છાયા, મનુષ્યની છાયા, કિન્નરની છાયા, મહોરગની છાયા, ગંધર્વની છાયા, વૃષભ છાયા, રથ છાયા, છત્ર છાયાનો આશ્રય કરીને જે ગતિ થાય છે, તેને છાયાગતિ કહે છે. |४६ से किं तं भंते ! छायाणुवायगई? गोयमा ! छायाणुवायगई-जण्णं पुरिसं छाया अणुगच्छइ णो पुरिसे छायं अणुगच्छइ । से तं छायाणुवायगई। भावार्थ :- प्रश्न- भगवन् ! छायानुपपातगति होने ५३ छ ? 612-गौतम ! छाया, पुरुष આદિનું અનુસરણ કરે છે, પરંતુ પુરુષ, છાયાનું અનુસરણ કરતો નથી, તેને છાયાનુપાતગતિ કહે છે. | ४७ से किं तं भंते ! लेस्सागई?
गोयमा ! लेस्सागई- जणं कण्हलेस्सा णीललेस्सं पप्प तारूवताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो भुज्जो परिणमइ, एवं णीललेस्सा काउलेस्सं पप्प तारूवत्ताए जावताफासत्ताए परिणमइ, एवं काउलेस्सा वि तेउलेस्सं, तेउलेस्सा वि पम्हलेस्सं, पम्हलेस्सा वि सुक्कलेस्सं पप्पतारूवत्ताए जावपरिणमइ । से तं लेस्सागई। भावार्थ:-प्रश्न- भगवन् ! वेश्यागतिओने छ ?
ઉત્તર– હે ગૌતમ ! કૃષ્ણ લેશ્યાના દ્રવ્યો, નીલ ગ્લેશ્યાના દ્રવ્યોને પામીને તેના વર્ણરૂપે, તેના ગંધરૂપે, તેના રસરૂપે તથા તેના સ્પર્શરૂપે વારંવાર પરિણત થાય છે. આ રીતે નીલલેશ્યા પણ કાપોતલેશ્યાને પ્રાપ્ત થઈ તેના વર્ણાદિ રૂપે પરિણત થાય છે, કાપોતલેશ્યા પણ તેજોવેશ્યારૂપે, તેજલેશ્યા પદ્મલેશ્યારૂપે અને પદ્મવેશ્યા શુક્લલશ્યાને પ્રાપ્ત થઈને તેના વર્ણદિ રૂપે પરિણત થાય છે, તેને વેશ્યાગતિ કહે છે.
४८ से किं तं भंते ! लेस्साणुवायगई ? गोयमा ! लेस्साणुवायगई- जल्लेस्साई दव्वाइं परियाइत्ता कालं करेति तल्लेस्सेसु उववज्जति। तं जहा- कण्हलेस्सेसु वा जाव सुक्कलेस्सेसु वा। से तं लेस्साणुवायगई । भावार्थ:-प्रश्न- भगवन ! सेश्यानुपात गतिओनेछ? 612- गौतम ! 4 माह જે વેશ્યાના દ્રવ્યો ગ્રહણ કરીને મૃત્યુ પામે છે, તે જ વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે, તેને વેશ્યાનુપાત ગતિ કહે છે. |४९ से किं तं भंते ! उद्दिस्सपविभत्तगई ? गोयमा ! उद्दिस्सपविभत्तगई- जे णं आयरियं वा उवज्झायं वा थेरं वा पवत्तिं वा गणिं वा गणहरं वा गणावच्छेइयं वा उद्दिसिय उद्दिसिय गच्छइ । से तं उद्दिस्सपविभत्तगई । भावार्थ:-प्र-- भगवन ! 6विश्य प्रविमतगति औनेछ? 6त्तर- गौतम! आयार्थ,