________________
| उ२२ ।
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
તિર્યંચ પંચેન્દ્રિયો સર્વે ય ઔદારિક શરીરી છે. તેથી ઔદારિકપ્રયોગ શાશ્વત છે. તેને અપર્યાપ્ત અવસ્થામાં ઔદારિકમિશ્ર કાયપ્રયોગ હોય છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તા શાશ્વત છે કારણ કે તેના ઉપપાતવિરહકાલનો અંતર્મુહૂર્તવિકલેન્દ્રિય જીવોની જેમ અલ્પ હોય છે અને અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત મોટું હોય છે. આ રીતે તેની અપર્યાપ્તાવસ્થા શાશ્વત હોવાથીઔદારિક મિશ્ર કાયપ્રયોગ પણ શાશ્વત છે.
સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં અનેક જીવોને વૈક્રિયલબ્ધિ હોય છે. તે જીવો વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરીને વૈક્રિય શરીર બનાવે ત્યારે વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ હોય છે અને વૈક્રિયશરીર બની જાય પછી વૈક્રિય કાયપ્રયોગ હોય છે. વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરનારા અસંખ્ય જીવો હોવાથી સંજ્ઞી તિર્યંચની અપેક્ષાએ વૈક્રિય કાયપ્રયોગ અને વૈક્રિય મિશ્રકાય પ્રયોગવાળા જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે.
આ રીતે સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિયમાં બાર પ્રયોગ શાશ્વત છે. અશાશ્વત પ્રયોગ – તિર્યંચ પંચેન્દ્રિયના ઉત્પત્તિના વિરહકાલમાં વિકસેન્દ્રિયની જેમ કાર્મણકાયપ્રયોગી જીવો હોતા નથી. તેથી તે અશાશ્વત છે અને વિરહકાલ પછી જીવો ઉત્પન્ન થાય ત્યારે તે જઘન્ય ૧, ૨, ૩ અને ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્પન્ન થાય છે. શાશ્વત–અશાશ્વત પ્રયોગી ભંગ :- અસંયોગ ૧ ભંગ-(૧) સર્વ જીવો બાર પ્રયોગી. દ્વિસંયોગ ૨ (भंग-(१) पार प्रयोगी घuवो + आभएप्रयोगी 4. (२)पार प्रयोगी घो +अभए। પ્રયોગી અનેક જીવો. આ રીતે કુલ ૧+૨ = ૩ ભંગ થાય છે. મનુષ્યોમાં પ્રયોગ ભંગ - | १३ मणूसा णं भंते ! किं सच्चमणप्पओगी जाव किं कम्मासरीरकायप्पओगी?
गोयमा ! मणूसा सव्वे वि ताव होज्जा सच्चमणप्पओगी वि जाव ओरालियसरीरकायप्पओगी विवेउव्वियसरीरकायप्पओगी विवेउव्वियमीसासरीस्कायप्पओगी वि। अहवेगे ओरालियमीसासरीरकायप्पओगी य, अहवेगे ओरालियमीसासरीरकायप्पओगिणो य, अहवेगे आहारग सरीरकायप्पओगी य, अहवेगे आहारगसरीरकायप्पओगिणो य, अहवेगे आहारगमीसासरीर कायप्पओगी य, अहवेगे आहारगमीसासरीरकायप्पओगिणो य, अहवेगे कम्मगसरीरकायप्पओगी य, अहवेगे कम्मगसरीरकायप्पओगिणो य, एते अट्ठ भंगा पत्तेयं ।
अहवेगे ओरालियमीससरीरकायप्पओगी य आहारगसरीरकायप्पओगी य, अहवेगे ओरालियमीससरीरकायप्पओगी य आहारगसरीरकायप्पओगिणो य, अहवेगे ओरालियमीसासरीरकायप्पओगिणो य आहारगसरीरकायप्पओगी य, अहवेगे ओरालियमीसासरीस्काय प्पओगिणो य आहारगसरीरकायप्पओगिणो य, एवं एतेचत्तारिभंगा । अहवेगे ओरालियमीसा सरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्पओगी य, अहवेगे ओरालियमीसासरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्पओगिणो य, अहवेगे ओरालियमीसासरीस्कायप्पओगिणो यआहारगमीसासरीरकायप्पओगी य,अहवेगेओरालियमीसासरीरकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगिणो य, चतारि भंगा ; अहवेगे ओरालियमीसासरीरकायप्पओगी य, कम्मासरीरकायप्पओगी य, अहवेगे ओरालियमीसासरीरकायप्पओगी य