________________
પંદરમું પદઃ ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૧
| ૨૫૯ |
૨૪ દંડકના જીવ ઉપયોગયુક્ત સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવ ઉપયોગયુક્ત, સંજ્ઞી ભૂત (વિશિષ્ટ જ્ઞાની) મનુષ્ય અસંજ્ઞીભૂત મનુષ્ય (વિશિષ્ટ જ્ઞાનથી રહિત)
જાણવું–જોવું | આહારરૂપે ગ્રહણ જાણે–જુએ
જાણે–જુએ જાણે નહીં, જુએ નહીં
વૈમાનિક દેવો
માયી મિથ્યાદષ્ટિ
અમાયી સમ્યગ્દષ્ટિ
મનુષ્ય
અનંતરોપપન્નક
પરંપરોપપત્રક
અસંજ્ઞી ભૂત
સંજ્ઞી ભૂત
અપર્યાપ્તા
પર્યાપ્તા
ઉપયોગ રહિત
ઉપયોગવાન
ઉપયોગ રહિત
ઉપયોગ સહિત
(૪) કર્મ નિર્જરાના પુદ્ગલો જાણે છે. (૪) કર્મ નિર્જરાના પુલો જાણતા નથી.
(૧ર-૧૮) આદર્શાદિ દ્વાર :५१ अदाए णं भंते ! पेहमाणे मणूसे किं अद्दायं पेहइ ? अत्ताणं पेहइ ? पलिभागं पेहइ? गोयमा ! अद्दायं पेहइ णो अत्ताणं पेहइ, पलिभागं पेहइ । एवं एएणं अभिलावेणं
ઉં, મળ, કુપા, તેed, wifકે, વસે . ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દર્પણ જોતો મનુષ્ય, દર્પણને જુએ છે, પોતાના શરીરને જુએ છે કે પોતાના પ્રતિબિંબને જુએ છે? ઉત્તર- હે ગૌતમ! તે દર્પણને જુએ છે, પોતાના શરીરને જોતો નથી, પરંતુ શરીરના પ્રતિબિંબને જુએ છે. જે રીતે દર્પણના સંબંધમાં કથન કર્યું તે જ રીતે ક્રમશઃ અસિ, મણિ, ઊંડું પાણી, તેલ, ફાણિત–ઢીલો ગોળ અને વસા–ચરબીના વિષયમાં કથન કરવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રમાં દર્પણ આદિ પદાર્થોમાં પડતા પ્રતિબિંબ સંબંધી કથન છે. દર્પણ, તલવાર, મણિ, ઊંડું પાણી, તેલ, ઢીલો ગોળ (રાબ) અને ચરબી, આ પદાર્થો ચળકતી