________________
[ ૨૪૨ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
જિહેન્દ્રિય પોતાના શરીરની અવગાહનાથી સંખ્યામાં ભાગ પ્રમાણ જ હોય છે. દરેક જીવનું શરીર પોતાના અંગુલથી સંખ્યાત અંગુલનું હોય છે અને જિહા પણ સંખ્યાત અંગુલની હોય છે તેથી તેમાં સંખ્યાતગણી તરતમતા જ થઈ શકે છે. આ જ ક્રમથી પ્રદેશોની અપેક્ષાએ તથા અવગાહના-પ્રદેશની સમ્મિલિત અપેક્ષાએ અલ્પબદુત્વ થાય છે. ઈદ્રિયમાં અવગાહના અને પ્રદેશથી અલ્પાબહત્વ - ઈદ્રિય | અવગાહનાથી | પ્રદેશથી |
કારણ ચક્ષુરિન્દ્રિય | સર્વથી અલ્પ | સર્વથી અલ્પ | અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. શ્રોતેન્દ્રિય | સંખ્યાતગુણ | સંખ્યાતગુણ | વધુ પ્રદેશોમાં અવગાઢ છે. ધ્રાણેન્દ્રિય | સંખ્યાતગુણ | સંખ્યાતગુણ | વધુ પ્રદેશોમાં અવગાઢ છે. | જિલૅન્દ્રિય | અસંખ્યાતગુણ | અસંખ્યાતગુણ અનેક અંગુલ પ્રમાણ વિસ્તૃત છે.
સ્પર્શેન્દ્રિય | સંખ્યાતગુણ | સંખ્યાતગુણ | શરીર પ્રમાણ વિસ્તૃત છે. અવગાહના અને પ્રદેશ સમ્મિલિતરૂપે અલ્પબહત્વ :અવગાહનાથી ચક્ષુરિન્દ્રિય
સર્વથી અલ્પ અવગાહનાથી
શ્રોતેંદ્રિય
સંખ્યાતગુણ અવગાહનાથી ધ્રાણેન્દ્રિય
સંખ્યાતગુણ અવગાહનાથી જિહેન્દ્રિય
અસંખ્યાતગુણ અવગાહનાથી
સ્પર્શેન્દ્રિય
સંખ્યાતગુણ પ્રદેશાર્થથી ચક્ષુરિન્દ્રિય
અનંતગુણ પ્રદેશાર્થથી શ્રોતેન્દ્રિય
સંખ્યાતગુણ પ્રદેશાર્થથી ધ્રાણેન્દ્રિય
સંખ્યાતગુણ પ્રદેશાર્થથી જિહેન્દ્રિય
અસંખ્યાતગુણ પ્રદેશાર્થથી
સ્પર્શેન્દ્રિય
સંખ્યાતગુણ
કર્કશ-મૃદુ આદિ ગુણની અપેક્ષાએ અલ્પબદુત્વઃ|१५ सोइंदियस्स णं भंते ! केवइया कक्खडगरुयगुणा पण्णत्ता ? गोयमा ! अणंता कक्खडगरुयगुणा पण्णत्ता । एवं जाव फासिंदियस्स । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયના કર્કશ અને ગુરુ ગુણ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! શ્રોતેન્દ્રિયના અનંત કર્કશ અને ગુરુ ગુણ હોય છે. આ જ રીતે ચક્ષુરિન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિય સુધીની પાંચ ઇન્દ્રિયોમાં અનંત કર્કશ અને ગુરુ ગુણ હોય છે. |१६ सोइंदियस्स णं भंते ! केवइया मउयलहुयगुणा पण्णत्ता ? गोयमा ! अणंता मउयलहुयगुणा पण्णत्ता । एवं जाव फासिंदियस्स ।