________________
[ ૧૨૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ચાર ભંગ ઘટિત થાય છે. તેને સ્વીકારીને સૂત્રમાં દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થના અલ્પબદુત્વનું નિરૂપણ કર્યું છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે. અવરં સંઘને સતા :- દ્રવ્ય અને પ્રદેશના સમ્મિલિત અલ્પબહુત્વમાં જ્યાં દ્રવ્યના બોલ પછી પ્રદેશના બોલ પ્રારંભ થાય છે ત્યાં તે અલ્પબદુત્વ દ્રવ્યથી પ્રદેશમાં સંક્રમિત થાય છે. આ સંક્રમણ સ્થાનને સૂચવવા સૂત્રમાં સંવરને શબ્દનો પ્રયોગ થયો છે.
પ્રસ્તુતમાં સંસ્થાનોના પ્રદેશ અને અવગાહનાની અપેક્ષાએ પાંચ પ્રકારે અલ્પબદુત્વનું કથન પાંચ સૂત્રોમાં છે. તેમાંથી (૧) સંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ અને (૨) અસંખ્યાત પ્રદેશી-સંખ્યાત પ્રદેશાવગાઢના બે સૂત્રોનો પાઠ પરિપૂર્ણ છે. ત્રીજુંઅસંખ્યાત પ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢનો સૂત્રપાઠ નરકના સૂત્રની સમાન કહ્યો છે. ચોથું અને પાંચમું સૂત્ર અનંત પ્રદેશનું હોવાથી નરકના સૂત્રની સમાન કહીને પણ વિશેષતા દર્શાવી છે, કારણ કે નરકમૃથ્વીના અસંખ્યાત પ્રદેશ હોવાથી તેમાં પ્રદેશથી અસંખ્યાતણા હોય છે અને અહીં અનંત પ્રદેશી અંધ હોવાથી દ્રવ્યના ત્રણ બોલ પછી પ્રદેશના ચોથા બોલ માટે અનંતગુણાનું સૂચન છે અને તેના માટે કવર સંવરને મળતા તેમ કથન કર્યું છે.
પાંચ સંસ્થાનોમાં ચરમાદિનું અલ્પબહત્વ :ચરમાદિ વિકલ્પો | સંખ્યાત પ્રદેશી | અસં. પ્રદેશી | અસં. પ્રદેશી | અનંત પ્રદેશી | અનંત પ્રદેશી
|સં. પ્રદેશાવગાઢ | સં. પ્રદેશાવગાઢ અસં. પ્રદેશાવગાઢ સ. પ્રદેશાવગાઢ|અસં. પ્રદેશાવગાઢ (૧) એક અચરમ
સર્વથી થોડા | સર્વથી થોડા સર્વથી થોડા | સર્વથી થોડા | સર્વથી થોડા (૨) અનેક ચરમ સંખ્યાતગુણા સંખ્યાતગુણા અસંખ્યાતગુણા દ્રવ્યથી અનંતગુણાદ્રિવ્યથી–અનંતગુણા
ક્ષેત્રથી સં. ગુણા | ક્ષેત્રથી–અસં.ગુણા (૩) ચરમ-અચરમ
સમ્મિલિત વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક | વિશેષાધિક || વિશેષાધિક (૪) ચરમાંત પ્રદેશો |
સંખ્યાતગુણા સંખ્યાતગુણા | અસંખ્યાતગુણા | અનંતગુણા અનંતગુણા (૫) અચરમાંત પ્રદેશો સંખ્યાતગુણા અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા | અસંખ્યગુણા
અસંખ્ય ગુણા | (૬)ચરમાંત-અચરમાંત પ્રદેશો
વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક || વિશેષાધિક | વિશેષાધિક
૫
| વિપતિ,
ગતિ આદિની અપેક્ષાએ જીવોમાં ચરમાગરમ:३१ जीवे णं भंते ! गइचरिमेणं किं चरिमे अचरिमे ? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જીવ ગતિ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ! જીવ ગતિ ચરમની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે, કદાચિત અચરમ છે.