________________
[ ૧૦૬ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
કમ
૨૦
વિવરણ ત્રણ પ્રતરમાં સાત આકાશ પ્રદેશ પર સ્થિત સાત પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે.
૨૧
બે પ્રતરમાં સાત આકાશ પ્રદેશ પર સ્થિત સાત પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે.
૨૨
ત્રણ પ્રતરમાં આઠ આકાશ પ્રદેશ પર સ્થિત આઠ પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે.
૨૩
ભેગન નામ | આકતિ એક ચરમ || 5 ઉપર જુદી પ્રતરમાં | એક અચરમ અનેક અવક્તવ્ય એક ચરમ અનેક અચરમ એક અવક્તવ્ય |િ નીચે જુદી પ્રતરમાં એક ચરમ
] ઉપર જુદી પ્રતરમાં અનેક અચરમ અનેક અવક્તવ્ય
|િ નીચે જુદી પ્રતરમાં અનેક ચરમ
|િ | |. એક અચરમ એક અવક્તવ્ય અનેક ચરમ એક અચરમ અનેક અવક્તવ્ય અનેક ચરમ અનેક અચરમ એક અવક્તવ્ય અનેક ચરમ અનેક અચરમ અનેક અવક્તવ્ય
બે પ્રતરમાં ચાર આકાશ પ્રદેશ પર સ્થિત ચાર પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે.
ત્રણ પ્રતરમાં પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત પાંચ પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે.
બે પ્રતરમાં પાંચ આકાશ પ્રદેશ પર સ્થિત પાંચ પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના સ્કંધોમાં હોય છે.
૨૬ |
ત્રણ પ્રતરમાં છ આકાશ પ્રદેશ પર સ્થિત છ પ્રદેશથી અનંત પ્રદેશી સુધીના કંધોમાં હોય છે.
પરમાણુ પુદ્ગલમાં એક ત્રીજો ભાગ- પ્રસ્તુત સૂત્રમાં પરમાણુ યુગલનું કથન છે, તે અપ્રદેશી અને નિરંશ હોવાથી તેમાં કોઈ અવયવ કે વિભાગની કલ્પના થઈ શકતી નથી, તેથી તેમાં ચમત્વ, અચરત્વ કે એકવચન, બહુવચન સંબંધી કોઈ પણ ભંગ ઘટિત થતા નથી; તેમાં એક માત્ર ત્રીજો અવક્તવ્ય ભંગ જ ઘટિત થાય છે. દ્વિપદેશી સ્કંધમાં ચરમ આદિ -
७ दुपएसिए णं भंते ! खंधे पुच्छा ? गोयमा ! दुपएसिए खंधे सिय चरिमे, णो अचरिमे, सिय अवत्तव्वए सेसा भंगा पडिसेहेयव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ક્રિપ્રદેશી અંધ શું ચરમ છે, ઇત્યાદિ છવ્વીસ બંગાત્મક પ્રશ્ન પૂર્વવતુ? ઉત્તર- હે ગૌતમ ! ક્રિપ્રદેશ સ્કંધ (૧) કદાચિત્ ચરમ હોય છે, (૨) અચરમ હોતો નથી, (૩) કદાચિત્ અવક્તવ્ય હોય છે. શેષ સર્વ ભંગોનો નિષેધ કરવો જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં દ્ધિપ્રદેશી સ્કંધમાં બે ભંગ (૧, ૩) હોવાનું નિરૂપણ છે. તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ ભંગ– ઢિપ્રદેશી સ્કંધ જ્યારે એક જ પ્રતરના બે આકાશ પ્રદેશ પર એક શ્રેણીમાં સ્થિત હોય,