SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જીવ પ્રકાર સમ્યગ્દષ્ટિ મિથ્યાદષ્ટિ |સ્ત્રી વેદની પુરુષ વેદની નપુંસક વેદની આગતિ ૩૩ ભેદની. નરકના–૭, દેવતાના—૯૯,યુગલિક મનુષ્યના–૮૬ અને ૧૭૧ ભેદ ઉપરવત્ કુલ ૭૧૯૯+૮૬+૧૭૧ = ૩૩. ૩૭૧ ભેદની. ૩૬૩ ભેદ સમ્યગ્દષ્ટિની આગત પ્રમાણે + તેઉ-વાયુના−૮, કુલ-૩૭૧ અથવા ૫૬૩ ભેદમાંથી ૧૯૨ ભેદ અમર જીવોના વર્જીને (૯૯+૭+૮$= ૧૯૨). ૩૭૧ ભેદની. મિથ્યાદષ્ટિની આગત પ્રમાણે ૩૭૧ ભેદની. મિથ્યાદષ્ટિની આગત પ્રમાણે ૨૮૫ ભેદની. ઉપરોક્ત ૩૭૧માંથી ૮૬ યુગલિક વર્જીને. ૩૭૧–૮૬ = ૨૮૫. શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨ ગતિ ૨૮ર ભેદની.૮૧ દેવતા, ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, ૬ નરક, કુલ ૧૩૭ ભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત = ૨૭૪ તથા ૫ અસંજ્ઞી તિર્યંચ અને ૩ વિકલેન્દ્રિયના અપર્યાપ્ત ૨૭૪ + ૮ = ૨૮૨ મેદની. ૫૫૩ ભેદની. ૫૬૩ ભેદમાંથી ૫ અનુત્તર વિમાનના પર્યાપ્ત, અપર્યાપ્ત તે દશ ભેદને છોડીને ૫૬૧ ભેદની. ૫૩ ભેદમાંથી સાતમી નરકના પર્યાપ્તા અપર્યાપ્તા તે બે ભેદને છોડીને ૫૩ ભેદની. ૫૩ ભેદની. નોંધ : (૧) નારકી દેવતાની આગતિમાં સર્વત્ર તે ભેદોના પર્યાપ્તા જ સમજવા. (૨) સાતે ય નારકીની ગતિ આ કોષ્ટકમાં થોકડાની પરંપરા પ્રમાણે દર્શાવી છે. તેમાં ઉપરોક્ત સૂત્રાનુસારી કોષ્ટકથી કંઈક ભિન્નતા છે. તે સંબંધી સ્પષ્ટીકરણ ઉપર વિવેચનમાં કર્યું છે. (૭) પારભવિક આયુષ્ય બંધ કાલ ઃ १६० णेरइया णं भंते ! कइभागावसेसाउया परभवियाउयं पकरेंति ? गोयमा ! णियमा छम्मासावसेसाउया परभवियाउयं पकरेंति । एवं असुरकुमारा वि जाव थणियकुमारा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિકો આયુષ્યનો કેટલો ભાગ શેષ(બાકી) રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓ અવશ્ય છ માસનું આયુષ્ય શેષ(બાકી) રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ કરે છે. આ જ રીતે અસુરકુમારોથી લઈ સ્તનિતકુમારો સુધીના દેવોની પરભવિક આયુષ્યબંધ સંબંધી પ્રરૂપણા જાણવી જોઈએ. १६१ पुढविकाइया णं भंते ! कइभागवसेसाउया परभवियाउयं पकरेंति ? गोयमा ! पुढविकाइया दुविहा पण्णत्ता । तं जहा- सोवक्कमाउया य णिरुवक्कमाउया य । तत्थ णं जे ते णिरुवक्कमाउया ते णियमा तिभागावसेसाउया परभवियाउयं पकरेंति । तत्थ णं जे ते सोवक्कमाउया ते सिय तिभागावसेसाउया
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy