________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
પરંપર અસંસાર સમાપન્ન જીવ – જેને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ એકથી વધુ સમય વ્યતીત થઈ ગયા હોય તે પરંપર સિદ્ધ છે. અતીતકાળના અનંત મુક્તાત્માઓ પરંપર અસંસાર સમાપન જીવો છે. પરંપરસિદ્ધના અનેક પ્રકાર છે.
૩૨
જેઓને સિદ્ધ થયાને બે સમય થયા હોય અર્થાત પ્રથમ સમય ન હોય તેને પરંપર અપ્રથમ સમય સિદ્ધ કહે છે. જેઓને સિદ્ધ થયાને ત્રણ સમય થયા હોય તે પરંપર દ્વિસમય સિદ્ધ. જેઓને ચાર સમય થયા હોય તે પરંપર ત્રિસમયસિદ્ધ અને પાંચ સમય થયા હોય તે પરંપર ચતુઃસમય સિદ્ધ છે યાવત્ જેઓને સિદ્ધ થયાને સંખ્યાતા સમયો થયા હોય તે પરંપર સંખ્યાત સમયસિદ્ધ; અસંખ્યાતા સમયો થયા હોય તે પરંપર અસંખ્યાત સમયસિદ્ધ અને અનંત સમયો થયા હોય તે પરંપર અનંત સમયસિદ્ધ કહેવાય છે.
અસંસારસમાપન્ન (હિ) જાવો
અનંતર સિદ્ધ (૧૫ પ્રકાર)
૧. તીર્થ સિદ્ધ – ગૌતમ સ્વામી
૨. અતીર્થ સિદ્ધ – મરુદેવા માતા
૩. તીર્થંકર સિદ્ઘ – ઋષભદેવ સ્વામી
અતીર્થંકર સિદ્ધ – ગૌતમ સ્વામી
બુદ્ધ સિદ્ધ તીર્થંકર પ્રભુ
૪.
૫.
ર. પ્રત્યેક બુદ્ધસિંહ – કરકા
–
૭. બુદ્ધ બૌધિન સિદ્ધ – સ્વામી
૮. સ્ત્રીલિંગ સિદ્ઘ – ચંદનબાળા
૯. પુરુષલિંગ સિદ્ઘ – જંબૂસ્વામી ૧૦. નપુંસકલિંગ સિદ્ધ – ગાંગેય અણગાર
૧૧. સ્વલિંગ સિદ્ધ – જંબુસ્વામી
૧૨. અન્યલિંગ સિદ્ઘ – વલ્કલચીરી
૧૩. ગૃહસ્થલિંગ સિદ્ઘ – મરુદેવા માતા
૧૪. એક સિદ્ધ – ભગવાન મહાવીર સ્વામી
૧૫. અનેક સિદ્ધ – ઋષભદેવ સ્વામી
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
પરંપર સિદ્ધ (અનેક પ્રકાર)
અપ્રથમ સમય સિદ્ધ
દ્ધિ સમય સિદ્ધ
ત્રિ સમય સિદ્ધ
ચતુઃ સમય સિદ્ધ
યાવત્
સંખ્યાત સમય સિદ્ધ
અસંખ્યાત સમય સિદ્ધ
અનંત સમય સિદ્ધ
સંસારસમાપન જીવપજ્ઞાપનાઃ
३८ से किं तं संसारसमावण्ण-जीवपण्णवणा ?
संसारसमावण्णजीवपण्णवणा पंचविहा पण्णत्ता, तं जहा - एगिंदिक्संसारसमावण्णजीवपण्णवणा, बेइंदिय-संसारसमावण्ण-जीवपण्णवणा, तेइंदियसंसारसमावण्ण-जीवपण्ण