________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
[ ૨૭]
અજીવ દ્રવ્યના ૫૦ ભેદ
અરૂપી અજીવ-૩૦
રૂપી અજીવ–પ૩૦
ધર્મા,
અધર્મા.
આકાશા.
સ્કંધ
દેશ
પ્રદેશ
પરમાણુ
કાળ (૧)
વર્ણ (૫)
બંધ (૨)
રસ (૫)
સ્પર્શ સંસ્થાન (૮) (૫)
સ્કંધ
દેશ
પ્રદેશ
આ ચારેયનું સ્વરૂપ વર્ણન
૧૦૦ ૪૯ ૧૦૦ ૧૮૪ ૧૦૦ = પ૩૦ ભેદ [પ+૨+૫+૪+૫ = ૨પ તેના પરસ્પર સંયોગથી આ ભંગ થાય છે].
દ્રવ્ય
ક્ષેત્ર કાળ
ભાવ ગુણ
૩ + ૩ + ૩ + ૧ = ૧૦ અને ૪૪૫ = ૨૦ ૧૦+ ૬૦ = ૩૦ ભેદ અરૂપી અજીવના + રૂપી અજીવના પ૩૦ ભેદ = કુલ પ૬૦ ભેદ અજીવદ્રવ્યના થાય છે.
જીવ પ્રજ્ઞાપના :३४ से किं तंजीवपण्णवणा? जीवपण्णवण्णा दुविहा पण्णत्ता,तंजहा-संसारसमावण्ण जीवपण्णवणा य असंसारसमावण्ण-जीवपण्णवणा य । ભાવાર્થ – પ્રશ્ન- જીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- જીવ પ્રજ્ઞાપનાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સંસારસમાપન્ન(સંસારી) જીવોની પ્રજ્ઞાપના અને (૨) અસંસારસમાપન(મુક્ત) જીવોની પ્રજ્ઞાપના.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવપ્રજ્ઞાપનાના મુખ્ય બે ભેદનું કથન છે. સંસારસમાપનજીવ :- તત્ર સંસર સંસાર નારતિર્યનરમર જવાનુમવનક્ષપ્ત સગામાવેનાપન્ના સંસારસમાપન્ની: 1 સંસાર = સંસરણ, પરિભ્રમણ અને સમાપન = પ્રાપ્ત થયેલા. નારક,