________________
प्रथम प: प्रज्ञापना
૨૩
परिणया वि लोहियवण्णपरिणया वि हालिद्दवण्णपरिणया वि सुक्किलवण्णपरिणया वि, गंधओ सुब्भिगंधपरिणया वि दुब्भिगंधपरिणया वि, रसओ तित्तरसपरिणया वि कडुयरस-परिणया कसायरसपरिणया वि अंबिलरसपरिणया वि महुररसपरिणया वि, फासओ कक्खङ- फासपरिणया वि मउयफासपरिणया वि गरुयफासपरिणया वि लहुयफासपरिणया वि सीयफास परिणया वि उसिणफासपरिणया वि णिद्धफासपरिणया वि लुक्खफासपरिणया वि ।
ભાવાર્થ :- જે પુદ્ગલો સંસ્થાનની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાનરૂપે પરિણત છે– તે વર્ણની અપેક્ષાએ કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ અને શુક્લવર્ણ પરિણત પણ હોય છે; ગંધની અપેક્ષાએ સુગંધ અને દુર્ગંધ પરિણત પણ હોય છે; રસની અપેક્ષાએ તિક્તરસ, કટુરસ, કષાયેલરસ, અમ્લરસ અને મધુરરસ પરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશસ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ અને રૂક્ષસ્પર્શ પરિણત પણ હોય છે.(આ રીતે પરિમંડળ સંસ્થાનમાં ૫ વર્ણ + २ गंध + ५ २स + ८ स्पर्श = २० भंग थाय छे.)
३० जेठाणओ वट्टसंठाणपरिणया- ते वण्णओ कालवण्णपरिणया वि णीलवण्णपरिणया वि लोहियवण्णपरिणया वि हालिद्दवण्णपरिणया वि सुक्किलवण्णपरिणया वि, गंधओ सुभगंध परिणया विदुब्भिगंधपरिणया वि, रसओ तित्तरसपरिणया वि कडुयरसपरिणया वि कसायरसपरिणया वि अंबिलरसपरिणया वि महुररसपरिणया वि, फासओ कक्खङ फासपरिणया वि मउयफासपरिणया वि गरुयफासपरिणया वि लहुयफासपरिणया वि सीयफास-परिणयावि उसिणफासपरिणया वि णिद्धफासपरिणया वि लुक्खफासपरिणया वि ।
ભાવાર્થ :- જે પુદ્ગલો સંસ્થાનની અપેક્ષાએ વૃત્ત સંસ્થાનરૂપે પરિણત છે– તે વર્ણની અપેક્ષાએ કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ અને શુક્લવર્ણ પરિણત પણ હોય છે; ગંધની અપેક્ષાએ સુગંધ અને દુર્ગંધ પરિણત પણ હોય છે; રસની અપેક્ષાએ તિક્તરસ, કટુરસ, કષાયેલરસ, અમ્લરસ અને મધુ૨૨સ પરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશસ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણ સ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ અને રૂક્ષસ્પર્શ પરિણત પણ હોય છે.(આ રીતે વૃત્ત સંસ્થાનના ૨૦ ભંગ થાય છે.)
३१ जे संठाणओ तंससंठाणपरिणया- ते वण्णओ कालवण्णपरिणया वि णीलवण्ण-परिणया वि लोहियवण्णपरिणया वि हालिद्दवण्णपरिणया वि सुक्किलवण्णपरिणया वि, गंधओ सुब्भिगंधपरिणया वि दुब्भिगंधपरिणया वि, रसओ तित्तरसपरिणया वि कडुयरस परिणयावि कसायरसपरिणया वि अंबिलरसपरिणया वि महुररसपरिणया वि, फासओ कक्कङ फासपरिणया वि मउयफासपरिणया वि गरुयफासपरिणया वि लहुयफासपरिणया वि सीयफास-परिणया वि उसिणफासपरिणया वि णिद्धफासपरिणया वि लुक्खफासपरिणया वि ।
ભાવાર્થ :- જે પુદ્ગલ સંસ્થાનની અપેક્ષાએ ઋસ સંસ્થાનરૂપે પરિણત છે– તે વર્ણની અપેક્ષાએ કૃષ્ણવર્ણ, નીલવર્ણ, રક્તવર્ણ, પીતવર્ણ અને શુક્લવર્ણ પરિણત પણ હોય છે; ગંધની અપેક્ષાએ સુગંધ અને દુર્ગંધ પરિણત પણ હોય છે; રસની અપેક્ષાએ તિક્તરસ, કટુરસ, કષાયેલરસ, અમ્લરસ અને મધુ૨૨સ પરિણત પણ હોય છે; સ્પર્શની અપેક્ષાએ કર્કશસ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ, શીતસ્પર્શ,