________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ).
અવગાહના છે. યથા- | | | [નોંધ- આ આકૃતિઓમાં ગોળ ટપકા પરમાણુના સૂચક છે અને ચોરસ ખાના આકાશપ્રદેશના સૂચક છે.]
જઘન્ય અવગાહનાવાળા ઢિપ્રદેશી કંધો અવગાહનાથી તુલ્ય છે કારણ કે તે બધા સ્કંધો એક-એક આકાશપ્રદેશ પર સ્થિત હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ક્રિપ્રદેશી ઢંધો પણ અવગાહનાથી તુલ્ય છે કારણ કે તે બધા સ્કંધો બે-બે આકાશપ્રદેશ પર સ્થિત છે. મધ્યમ અવગાહના દ્વિપ્રદેશી ઢંધમાં થતી નથી. ત્રિપ્રદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના :- (૧) ત્રણ પ્રદેશી અંધ એક આકાશ પ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. જઘન્ય અવગાહનાવાળા બધા સ્કંધો પરસ્પર તુલ્ય છે. યથા-[ b) (૨) ત્રિપ્રદેશ સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત થાય તો તે ત્રણ આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બધા સ્કંધો પરસ્પર તુલ્ય છે. યથા-9|o|}} (૩) ત્રિપ્રદેશી અંધ બે આકાશપ્રદેશ પર સ્થિત થાય. તો તે બે આકાશ પ્રદેશ તેની મધ્યમ અવગાહના છે. ત્રિપ્રદેશ સ્કંધમાં મધ્યમ અવગાહના એક જ પ્રકારની થાય છે. તેથી તેમાં ન્યૂનાધિકતા થતી નથી. તેમાં પણ પરસ્પર તુલ્યતા જ રહે છે. યથા– [ee] ચાર પ્રદેશી ઔધની ત્રણ પ્રકારની અવગાહના :- (૧) ચાર પ્રદેશી અંધ એક આકાશપ્રદેશ પર સ્થિત થાય તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તે બધા સ્કંધો અવગાહનાથી પરસ્પર તુલ્ય હોય છે. યથા- ૪ (૨) ચતુઃપ્રદેશી સ્કંધ ચાર આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો ચાર આકાશ પ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. તે બધા સ્કંધો અવગાહનાથી પરસ્પર તુલ્ય હોય છે. યથા-[ | | | (૩) ચતુuદેશી અંધ બે અથવા ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે બે કે ત્રણ આકાશપ્રદેશ તેની મધ્યમ અવગાહના છે. યથા-[ | | | | | |
જે સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત થાય છે તે ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ હીન છે અને ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધ, બે આકાશ પ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ અધિક છે. આ રીતે મધ્યમ અવગાહનાવાળા ચાર પ્રદેશી ઔધમાં અવગાહનાથી એક પ્રદેશની ચૂનાધિકતા થાય છે. પાંચ પ્રદેશી ધની ત્રણ પ્રકારની અવગાહના - (૧) પાંચે ય પ્રદેશો એક આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે. તે બધા સ્કંધો અવગાહનાથી પરસ્પર તુલ્ય છે. યથા(૨) પાંચે ય પ્રદેશો પાંચ આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે પાંચ આકાશપ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. યથા-[e| |o| | | (૩) પાંચ પ્રદેશી અંધ બે, ત્રણ અથવા ચાર આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે બે, ત્રણ કે ચાર આકાશપ્રદેશ તેની મધ્યમ અવગાહના કહેવાય છે. યથાન | ||||||o|o|| |
જે સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત છે તે ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી એક પ્રદેશ હીન અને ચાર આકાશપ્રદેશ પર સ્થિત સ્કંધથી બે પ્રદેશ હીન છે. જે સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત છે તે