________________
પાંચમું પદ : વિશેષ(પર્યાય પદ)
ઉત્તર– હે ગૌતમ ! જઘન્યગુણ કાળા વર્ણવાળો એક પંચેન્દ્રિય તિર્યંચ, જઘન્યગુણ કાળા વર્ણ- વાળ । બીજા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; કાળા વર્ણ પર્યાયની અપેક્ષાએ તુલ્ય; શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયો તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણડિયા છે.
૪૧૩
આ રીતે ઉત્કૃષ્ટગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોના વિષયમાં પણ જાણવું જોઈએ. અજઘન્યઅનુત્કૃષ્ટ(મધ્યમ) ગુણ કાળા પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોના વિષયમાં પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં અર્થાત્ કાળા વર્ણના પર્યાયમાં પણ છઠ્ઠાણડિયા છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શોથી યુક્ત પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોના વિષયમાં કહેવું જોઈએ. ३३ जहण्णाभिणिबोहियणाणीणं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा પળત્તા? ગોયમા ! મળતા પદ્મવા પળત્તા ૫ સે જેટ્ટેન ભંતે ! વં વુન્નરૂં ?
गोयमा ! जहण्णाभिणिबोहियणाणी पंचेंदियतिरिक्खजोणिए जहण्णाभिहिबोहियणाणिस्स पंचेंदियतिरिक्खजोणियस्स दव्वट्टयाए तुल्ले, परसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्ण-गंध-रस- फासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले, सुयणाणपज्जवेहिं छट्ठाणवडिए, चक्खुदंसणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए ।
एवं उक्कोसाभिणिबोहियणाणी वि, णवरं ठिईए तिट्ठाणवडिए । तीहिं णाणेहिं, तिहिं दंसणेहिं य छट्ठाणवडिए, सट्ठाणे तुल्ले ।
अजहण्णुक्कोसाभिणिबोहियणाणी जहा उक्कोसाभिणिबोहियणाणी, णवरं ठिईए चट्ठाणवडिए, सट्ठाणे छट्ठाणवडिए । एवं सुयणाणी वि ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોના કેટલા પર્યાયો છે ? ઉત્તર− હે ગૌતમ ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિયતિર્યંચોના અનંત પર્યાયો છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય આભિનિબોધિક જ્ઞાનવાળા બીજા તિર્યંચ પંચેન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; આભિનિબોધિક જ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; શ્રુતજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; તેમજ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનના પર્યાયોની અપેક્ષાએ પણ છઠ્ઠાણવિડયા છે.
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાનવાળા તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાયોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ તિકાણવડિયા છે, તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. તેમાંથી સ્વસ્થાનમાં(આભિનિબોધિક જ્ઞાનમાં) તુલ્ય છે અને શેષ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા ત્રણ દર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.