________________
૪૧૦ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા હોય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા વિકસેન્દ્રિયો સ્થિતિની અપેક્ષાએ (સ્વસ્થાનથી) તુલ્ય હોય છે અને મધ્યમ સ્થિતિવાળા વિકસેન્દ્રિયો સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા છે. વર્ણાદિની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
- ત્રણ પ્રકારની સ્થિતિવાળા વિકસેન્દ્રિયમાં જ્ઞાન-અજ્ઞાન– વિકસેન્દ્રિય જીવોમાં જઘન્ય સ્થિતિ લબ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. સમ્યગુદૃષ્ટિ વિકસેન્દ્રિય જીવો લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. તેથી સાસ્વાદન સમ્યકત્વી લબ્ધિ અપર્યાપ્તામાં થતી નથી તેથી જઘન્ય સ્થિતિમાં બે અજ્ઞાન જ હોય છે.
સાસ્વાદન સમકિતી વિકસેન્દ્રિય જીવોને મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, તેથી મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા વિકસેન્દ્રિય જીવોમાં અપર્યાપ્તાવસ્થામાં બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય શકે છે અને તેની પર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમકિત નષ્ટ થઈ જવાથી માત્ર બે અજ્ઞાન જ હોય છે.
આ રીતે સમુચ્ચય બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જીવોમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શન, આ પાંચ ઉપયોગ અને ચૌરેન્દ્રિયમાં ચક્ષુદર્શન સહિત છ ઉપયોગ હોય છે. તેના જ્ઞાનાદિ પર્યાયોમાં છઠ્ઠાણવડિયા જૂનાધિકતા હોય છે.
જઘન્ય, ઉત્કૃષ્ટ વર્ણાદિના અને જ્ઞાન-દર્શનના પર્યાયોમાં સ્વસ્થાનથી તુલ્યતા હોય છે, મધ્યમ વર્ણાદિ અને જ્ઞાનાદિ પર્યાયોમાં સ્વસ્થાન તથા પરસ્થાન છટ્ટાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. જઘન્ય અવગાહનાદિ અપેક્ષાએ ત્રણ વિકસેન્દ્રિયોના પર્યાયો :જઘન્ય અવગાહના દ્રવ્યથી|પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિથી શાન-દર્શનથી આદિ
(૨૦બોલ) જઘન્ય અવગાહના | તુલ્ય | તુલ્ય | તુલ્ય | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | ર અજ્ઞાન, ૨ દર્શન
છઠ્ઠાણવડિયા ઉત્કૃષ્ટ અવગાહના | તુલ્ય | તુલ્ય
તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન
૨ દર્શનમાં છઠ્ઠાણ મધ્યમ અવગાહના | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા |તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા |દ ઉપયોગમાં છઠ્ઠાણજઘન્ય સ્થિતિ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તુલ્ય | છઠ્ઠાણવડિયા | અજ્ઞાન, ૨ દર્શનમાં
- છઠ્ઠાણવડિયા | ઉત્કૃષ્ટ સ્થિતિ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તુલ્ય | છઠ્ઠાણવડિયા | ૬ ઉપયોગ છઠ્ઠાણ મધ્યમ સ્થિતિ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | ૬ ઉપયોગ છઠ્ઠાણ જઘન્ય અને ઉત્કૃષ્ટ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા સ્વસ્થાનથી તુલ્ય, ૬ ઉપયોગ છઠ્ઠાણ વર્ણાદિ
શેષ ૧૯ બોલમાં - - - -
છઠ્ઠાણવડિયા |
- - - - - - - - મધ્યમ વર્ણાદિ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા |તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | ૬ ઉપયોગ છઠ્ઠાણ જઘન્ય અને ઉત્કૃષ્ટ | તુલ્ય | તુલ્ય | ચૌઠાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા સ્વસ્થાનથી તુલ્ય, _જ્ઞાનાદિ
પરસ્થાનમાં છઠ્ઠાણ મધ્યમ જ્ઞાનાદિ | તુલ્ય | તુલ્ય | ચૌહાણવડિયા | તિટ્ટાણવડિયા | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા
––
–
–
–––––
–
—
—
—
—
—
—
—
—
—
—
—
—
-
-
-
-
1
-
-
-
-
-