________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ).
| ૪૦૩ |
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ
વાળા પથ્વીકાયિક જીવોના
જવો સ્વસ્થાનમાં અર્થાત્
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક પૃથ્વીકાયિક જીવ, જઘન્ય અવગાહનાવાળા બીજા પૃથ્વીકાયિક જીવથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, બે અજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયોનું કથન પણ કરવું જોઈએ. અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ) અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયોના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ. વિશેષતાએ છે કે મધ્યમ અવગાહનાવાળા પૃથ્વીકાયિક જીવો સ્વસ્થાનમાં અર્થાત્ અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. २३ जहण्णविईयाणं भंते ! पुढविकाइयाणपुच्छा? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता। से केणटेणं भंते ! एवं वुच्चइ जहण्णट्टिईयाणं पुढविकाइयाणं अणंता पज्जवा पण्णत्ता?
गोयमा! जहण्णठिईए पुढविकाइए जहण्णठिईयस्स पुढविकाइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णगंधरसफासपज्जवेहि, मइअण्णाण पज्जवेहि, सुयअण्णाण पज्जवेहिं, अचक्खुदसणपज्जवेहि य छट्ठाणवडिए ।
एवं उक्कोसठिईए वि । अजहण्णमणुक्कोसठिईए वि एवं चेव । णवरं सट्ठाणे तिहाएवडिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તરહે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના અનંતપર્યાયો છે?
ઉત્તર-હે ગૌતમ!જઘન્યસ્થિતિવાળા એક પૃથ્વીકાયિક, જઘન્ય સ્થિતિવાળા બીજા પૃથ્વીકાયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયો તથા મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અચક્ષુદર્શન આ ત્રણ ઉપયોગના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયોના વિષયમાં પણ જાણવું જોઈએ. અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ) સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોના પર્યાયોના વિષયમાં પણ આ પ્રમાણે જ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં અર્થાત્ સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા છે. २४ जहण्णगुणकालयाणं भंते ! पुढविकाइयाणं पुच्छा ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ जहण्णगुणकालयाणं पुढविकाइयाणं अणंता पज्जवा पण्णत्ता?
गोयमा !जहण्णगुणकालए पुढविकाइए जहण्णगुणकालगस्स पुढविकाइयस्सदव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्टयाए चउट्ठाणवडिए, ठिईए तिट्टाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णगंधरसफासपज्जवेहिं छट्ठाणवडिए, दोहि अण्णाणेहि अचक्खुदसणपज्जवेहिं य छट्ठाणवडिए ।