________________
[ ૩s ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન અઠયાવીશ સાગરોપમની છે. २८५ उवरिमहेट्ठिमगेवेज्जगदेवाणं पुच्छा ? गोयमा !जहण्णेणं अट्ठावीसं सागरोवमाई, उक्कोसेणं एगूणतीसं सागरोवमाई। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઉપરિતન-અધસ્તન રૈવેયક અર્થાતુ ઉપરની ત્રિકમાં નીચેની રૈવેયકના દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- ગૌતમ ! જઘન્ય અઠ્યાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરોપમની છે. २८६ उवरिमहेट्ठिमगेवेज्जगदेवाणं अपज्जत्तयाणपुच्छा ? गोयमा !जहण्णेण वि उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપરિયન-અધસ્તન રૈવેયકના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ય અંતર્મુહૂર્તની છે. २८७ उवरिमहेट्ठिमगेवेज्जगदेवाणं पज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अट्ठावीसं सागरोवमाई, अंतोमुहुत्तूणाई, उक्कोसेणं एगूणतीसं सागरोवमाइं अंतोमुत्तूणाई।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપરિતન-અધતન રૈવેયકના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તધૂન અઠયાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તપૂન ઓગણત્રીસ સાગરોપમની છે. २८८ उवरिममज्झिमगेवेज्जगदेवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं एगूणतीसं सागरोवमाई, उक्कोसेणं तीसं सागरोवमाइं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઉપરિતન-મધ્યમ(ઉપરની ત્રિકમાં વચ્ચેની) રૈવેયકના દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ઓગણત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રીસ સાગરોપમની છે. २८९ उवरिममज्झिमगेवेज्जगदेवाणं अपज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं वि उक्कोसेणं वि अंतोमहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપરિતન-મધ્યમ-રૈવેયકના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २९० उवरिममज्झिमगेवेज्जगदेवाणं पज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं एगूणतीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! ઉપરિતન મધ્યમ રૈવેયકના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્તપૂન ઓગણત્રીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રીસ સાગરોપમની છે. २९१ उवरिमउवरिमगेवेज्जगदेवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं तीसं सागरोवमाई,