________________
[ ૩૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આણત કલ્પના(નવમા દેવલોકના) દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ઓગણીસ સાગરોપમની છે. २५६ आणए अपज्जत्तयाणंदेवाणंपुच्छा ? गोयमा !जहण्णेण वि उक्कोसेणं विअंतोमुहुत्तं। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્!આણતકલ્પના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २५७ आणए पज्जत्तयाणं देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अट्ठारस सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं एगूणवीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! આણતકલ્પના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ઓગણીસ સાગરોપમની છે. २५८ पाणए कप्पेदेवाणं पुच्छा? गोयमा ! जहण्णेणं एगूणवीसं सागरोवमाइं, उक्कोसेणं वीसं सागरोवमाई। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પ્રાણત કલ્પના(દશમા દેવલોકના) દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય ઓગણીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ વીશ સાગરોપમની છે. २५९ पाणए अपज्जत्तयाणं देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રાણી કલ્પના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ય અંતર્મુહૂર્તની છે. २६० पाणए पज्जत्तयाणं देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं एगूणवीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं वीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! પ્રાણી કલ્પના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન ઓગણીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન વીશ સાગરોપમની છે. २६१ आरणे देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं वीसं सागरोवमाई, उक्कोसेणं एक्कवीसं सागरोवमाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આરણકલ્પના(અગિયારમા દેવલોકના) દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય વીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એકવીશ સાગરોપમની છે. २६२ आरणे अपज्जत्तयाणंदेवाणंपुच्छा ? गोयमा !जहण्णेणवि उक्कोसेणं विअंतोमुहुत्तं। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! આરણકલ્પના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २६३ आरणे पज्जत्तयाणं देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं वीसं सागरोवमाई