________________
[ ૩૫૪ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
साइरेगं चठभागपलिओवमं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્રવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક પલ્યોપમનો ચોથો ભાગ છે. १९९ णक्खत्तविमाणे अपज्जत्तियाणं देवीणं पुच्छा? गोयमा !जहण्णेण वि उक्कोसेण વિ સંતોમુહુર્તો ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્રવિમાનની અપર્યાપ્તા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ય અંતર્મુહૂર્તની છે. २०० णक्खत्तविमाणे पज्जत्तियाणंदेवीणं पुच्छा? गोयमा !जहण्णेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं साइरेगं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્રવિમાનની પર્યાપ્તા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન્યૂન સાધિક પલ્યોપમના ચોથા ભાગની છે. २०१ ताराविमाणे देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अट्ठभागपलिओवमं, उक्कोसेणं चउभागपलिओवमं। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! તારા વિમાનના દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગની છે. २०२ ताराविमाणे अपज्जत्तयदेवाणंपुच्छा? गोयमा !जहण्णेणविउक्कोसेण विअंतोमुहुत्तं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તારા વિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २०३ ताराविमाणे पज्जत्तयदेवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अट्ठभागपलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! તારા વિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન પલ્યોપમના ચોથા ભાગની છે. २०४ ताराविमाणे देवीणं पुच्छा? गोयमा ! जहण्णेणं अट्ठभागपलिओवम, उक्कोसेणं साइरेगं अट्ठभागपलिओवमं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તારાવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક પલ્યોપમના આઠમા ભાગની છે. २०५ ताराविमाणे अपज्जत्तियाणं देवीणं पुच्छा? गोयमा ! जहण्णेण वि उक्कोसेणं वि સંતોમુહુરા