________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની છે. |१४९ खहयरपंचेंदियतिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो ।
૩૪
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ખેચર તિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે.
| १५०
अपज्जत्तयखहयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा । गोयमा ! जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્તા ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે.
| १५१
पज्जत्तयखहयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो अंतोमुहुत्तूणो ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્તા ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. | १५२ सम्मुच्छिमखहयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावत्तरिं वाससहस्साइं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બોત્તેર હજાર વર્ષની છે.
| १५३
अपज्जत्तयसम्मुच्छिमखहयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहणणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।
ભાવાર્થ :- પ્રશ્ન— હે ભગવન્ ! અપર્યાપ્તા સંમૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે.
|१५४
पज्जत्तयसम्मुच्छिमखहयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहणणं अंतोमुहुत्तं, उक्कोसेणं बावत्तरिं वाससहस्साइं अंतोमुहुत्तूणाई ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્તા સંમૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન બોતેર હજાર વર્ષની છે.
| १५५ गब्भवक्कंतियखहयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागो ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે