________________
ચોથુ પદ:સ્થિતિ
[ ૩૩૯]
उक्कोसेणं एगूणपण्णं राइंदियाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! તેઇન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ અહોરાત્રિ(દિવસ)ની છે. ९९ अपज्जत्तयतेइंदियाणं पुच्छा । गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા તેઇન્દ્રિયોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. १०० पज्जत्तयतेइंदियाणं पुच्छा । गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं एगूणपण्णं राइंदियाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા તેઇન્દ્રિયની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ઓગણપચાસ અહોરાત્રિની છે. १०१ चरिंदियाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छम्मासा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચૌરેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસની છે. १०२ अपज्जत्तयचउरिदियाणं पुच्छा? गोयमा !जहण्णेण वि उक्कोसेणं वि अंतोमुहत्तं। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્તા ચૌરેન્દ્રિયની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. १०३ पज्जत्तयचउरिदियाणं पुच्छा? गोयमा ! जहण्णेण अंतोमुहुत्तं, उक्कोसेणं छम्मासा अंतोमुहुत्तूणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા ચૌરેન્દ્રિયની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન છ માસની છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોની સ્થિતિ:१०४ पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. १०५ अपज्जत्तयपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा? गोयमा ! जहण्णेणं वि उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે