________________
ચોથુ પદ:સ્થિતિ
[ ૩૨૯ ]
અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે. ३० पज्जत्तयदेवीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं पणपण्णं पलिओवमाई अंतोमुहुत्तूणाई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમની છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં દેવોના ભેદ કર્યા વિના સામાન્ય રીતે દેવ-દેવીઓની સ્થિતિ દર્શાવીને ત્યારપછી તેના અપર્યાપ્તા અને પર્યાપ્તાની સ્થિતિનું વર્ણન કર્યું છે. દેવ અને દેવીઓનું જઘન્ય આયુષ્ય બંનેનું સમાન હોય છે પરંતુ ઉત્કૃષ્ટ આયુષ્ય દેવો કરતાં દેવીઓનું ઓછું હોય છે. ભવનપતિ દેવ-દેવીઓની સ્થિતિ:३१ भवणवासीणं भंते !देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं साइरेगं सागरोवमं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભવનવાસી દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની છે. ३२ अपज्जत्तयभवणवासीणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! અપર્યાપ્તા ભવનવાસી દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તની છે. ३३ पज्जत्तयभवणवासीणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाई उक्कोसेणं साइरेगं सागरोवमं अंतोमुहुत्तूणं। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! પર્યાપ્તા ભવનવાસી દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સાધિક એક સાગરોપમની છે. ३४ भवणवासिणीणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं अद्धपंचमाइं पलिओवमाइं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભવનવાસી દેવીઓની કેટલી સ્થિતિ છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાડા ચાર પલ્યોપમની છે. ३५ अपज्जत्तयाणं भंते ! भवणवासिणीणं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा! जहण्णेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા ભવનવાસી દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે