________________
૩૦૮
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ- (૧) સર્વથી થોડા એક પ્રદેશાવગાઢ પુલ છે, (૨) તેનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુલ સંખ્યાતગુણા છે, (૩) તેનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો અસંખ્યાત ગુણા છે.
પ્રદેશની અપેક્ષાએ- (૧) સર્વથી થોડા એકપ્રદેશાવગાઢ પુલ છે, (૨) તેનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુગલ સંખ્યાતગુણા છે, (૩) તેનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુગલ અસંખ્યાતગુણા છે.
દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ- (૧)સર્વથી થોડા દ્રવ્ય અને અપ્રદેશની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢ પુદ્ગલ છે (૨) તેનાથી દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ સંખ્યાતગુણા છે (૩) તેનાથી પ્રદેશની અપેક્ષાએ સંખ્યાત પ્રદેશાવગાઢ પુલ સંખ્યાતગુણા છે (૪) તેનાથી દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ અસંખ્યાતગુણા છે (૫) તેનાથી પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ જ અસંખ્યાતગુણા છે. १८२ एएसिणं भंते ! एगसमयठिईयाणं संखेज्जसमयठिईयाणं असंखेज्जसमयठिईयाणं च पोग्गलाणं दव्वट्ठयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ।
गोयमा !सव्वत्थोवा एगसमयठिईया पोग्गला दव्वट्ठयाए, संखेज्जसमयठिईया पोग्गला दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जसमयठिईया पोग्गला दव्वट्ठयाए असंखेज्जगुणा।
पएसट्टयाए-सव्वत्थोवा एगसमयठिईया पोग्गला पएसट्टयाए, संखेज्जसमयठिईया पोग्गला पएसट्टयाए संखेज्जगुणा, असंखेज्जसमयठिईया पोग्गला पएसट्टयाए असंखेज्जगुणा ।
दव्वट्ठपएसट्ठयाए- सव्वत्थोवा एगसमयठिईया पोग्गला दव्वट्ठपएसट्ठयाए, संखेज्जसमयठिईया पोग्गला दव्वट्ठयाए संखेज्जगुणा, ते चेव पएसट्ठयाए संखेज्जगुणा, असंखेज्जसमयठिईया पोग्गला दव्वट्ठयाए असंखेज्जगुणा, तेचेव पएसट्ठयाए असंखेज्जगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા, સંખ્યાત સમયની સ્થિતિવાળા અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલોમાંથી દ્રવ્ય અપેક્ષાએ, પ્રદેશ અપેક્ષાએ તથા દ્રવ્ય અને પ્રદેશ અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ- (૧) સર્વથી થોડા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ છે, (૨) તેનાથી સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ સંખ્યાતગુણા છે, (૩) તેનાથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ અસંખ્યા)ણા છે.
પ્રદેશની અપેક્ષાએ- (૧) સર્વથી થોડા એક સમયની સ્થિતિવાળા પુલ છે, (૨) તેનાથી સંખ્યાત સમયની સ્થિતિવાળા પુગલ સંખ્યાતગુણા છે, (૩) તેનાથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુગલ અસંખ્યાતગુણા છે.
દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ- (૧) એક સમયની સ્થિતિવાળા યુગલો દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ સર્વથી થોડા છે, (૨) તેનાથી સંખ્યાત સમયની સ્થિતિવાળા પગલો, દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણા છે (૩) તેનાથી તે જ સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલો પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતણા