________________
| ૩૦૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
કમ
૫-૬,
હોવાથી ત્યાં ધુમ્મસ, ઝાકળાદિ સૂક્ષ્મ સ્નેહકાયિક પુગલોનું પ્રમાણ અધિક છે, સ્નિગ્ધ પુદ્ગલો અધિક છે. તે જ રીતે પુગલોની અધિકતાથી તેના પર વર્તી રહેલું કાલ દ્રવ્ય પણ અધિક છે. તેથી વિશેષાધિક દ્રવ્યો થાય છે. (૭) તેનાથી પૂર્વદિશામાં અસંખ્યાતગુણા દ્રવ્યો છે કારણ કે પૂર્વ દિશાનું ક્ષેત્ર પૂર્વપલયા અસંખ્યાતગણું છે. (૮) તેનાથી પશ્ચિમદિશામાં વિશેષાધિક દ્રવ્યો છે કારણ કે ત્યાં અધોલૌકિક બે વિજયોની પોલાણમાં પુદ્ગલ દ્રવ્યો અધિક છે. (૯) તેનાથી દક્ષિણદિશામાં વિશેષાધિક દ્રવ્યો છે કારણ કે ત્યાં ચંદ્ર સુર્યના દ્વીપો અને ગૌતમ દ્વીપ વગેરે નથી. તેથી જલ વધતાં જીવ અને પુદ્ગલ તથા કાલ દ્રવ્યની વૃદ્ધિ થતાં દ્રવ્યો વધુ હોય છે. | (૧૦) તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. કારણ કે ઉત્તરદિશામાં રહેલા માનસ સરોવરમાં જીવોની અધિકતા હોવાથી તેના તૈજસ-કાર્પણ શરીરની અધિકતાની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યની અધિકતા છે. દ્રવ્ય પ્રમાણ
કારણ ૧ | અધોદિશા | સર્વથી થોડા |કાલ દ્રવ્ય ન હોવાથી દ્રવ્યો ઓછા છે. ૨ | ઊર્ધ્વદિશા અનંતગુણા |ત્યાં કાલ વર્તે છે તેથી ઔપચારિક અનંત દ્રવ્ય થાય છે.
ઉત્તર-પૂર્વ | અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગુણ વિસ્તૃત છે. દક્ષિણ-પશ્ચિમ | (પરસ્પર તુલ્ય)
દક્ષિણ-પૂર્વ વિશેષાધિક |ઓસ આદિ પુદ્ગલોની પ્રચુરતા છે. ઉત્તર-પશ્ચિમ | (પરસ્પર તુલ્ય)
પૂર્વ દિશા | અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગણું છે. પશ્ચિમ દિશા | વિશેષાધિક અધોલૌકિક વિજયોની પોલાણમાં પુગલોની અધિકતા છે.
દક્ષિણ દિશા | વિશેષાધિક જિલની અધિકતા છે, તેથી જીવ પુદ્ગલ દ્રવ્યની અધિકતા છે. ૧૦| ઉત્તર દિશા | વિશેષાધિક માનસ સરોવરમાં જીવો અને પુગલોની પ્રચુરતા છે. પુદ્ગલ દ્રવ્યનું દ્રવ્ય-ક્ષેત્ર આદિની અપેક્ષાએ અલ્પબદુત્વઃ१८० एएसि णं भंते ! परमाणुपोग्गलाणं, संखेज्जपएसियाणं, असंखेज्जपएसियाणं, अणंत- पएसियाण य खंधाणं दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा बहुया या तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा अणंतपएसिया खंधा दव्वट्ठयाए, परमाणुपोग्गला दव्वट्ठयाए अणंतगुणा, संखेज्जपएसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया खंधा दव्वट्ठयाए असंखेज्जगुणा ।
पएसट्ठयाए- सव्वत्थोवा अणंतपएसिया खंधा पएसट्ठयाए, परमाणुपोग्गला अपएसट्ठयाए अणंतगुणा, संखेज्जपएसिया खंधा पएसट्ठयाए संखेज्जगुणा, असंखेज्ज पएसिया खंधा पएसट्ठयाए असंखेज्जगुणा ।