________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
(૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે, (૩) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક છે.
૨૯૫
| १६९ खेत्ताणुवाणं सव्वत्थोवा वणस्सइकाइया उड्ढलोयतिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्ढलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ।
ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા સમુચ્ચય વનસ્પતિકાયિક જીવો ઊર્ધ્વલોક-તિરછાલોકમાં છે, (૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે, (૩) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે અને (૬) તેનાથી
અધોલોકમાં વિશેષાધિક છે.
१७० खेत्ताणुवाणं सव्वत्थोवा वणस्सइकाइया अपज्जत्तया उड्डलोय तिरियलोए, अहोलोय तिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलो असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ।
ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા અપર્યાપ્તા વનસ્પતિકાયિક જીવો ઊર્ધ્વલોક-તિરછાલોકમાં છે, (૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે, (૩) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા, (૫) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે અને (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક છે.
| १७१ खेत्ताणुवारणं सव्वत्थोवा वणस्सइकाइया पज्जत्तया उड्डलोय तिरियलोए, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ।
ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા પર્યાપ્તા વનસ્પતિકાયિક જીવો ઊર્ધ્વલોક-તિરછાલોકમાં છે, (૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક (૩) તિરછાલોકમાં અસંખ્યાતગુણા (૪) તેનાથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા, (૫) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા અને (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક છે. | १७२ खेत्ताणुवाएणं सव्वत्थोवा तसकाइया तेलोक्के, उड्डलोय तिरियलोए संखेज्जगुणा, अहोलोयतिरियलोए संखेज्जगुणा, उड्डलोए संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए असंखेज्जगुणा ।
ભાવાર્થ :– ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા સમુચ્ચય ત્રસકાયિક જીવો ત્રણલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે.
| १७३ खेत्ताणुवाएणं सव्वत्थोवा तसकाइया अपज्जत्तया तेलोक्के, उड्डलोय तिरियलोए संखेज्जगुणा, अहोलोए-तिरियलोए संखेज्जगुणा, उड्डलोए संखेज्जगुणा, अहोलोए संखेज्ज