________________
[ ૨૯૨ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ક્ષેત્રની અપેક્ષાએ પર્યાપ્ત પરિય જીવોનું તથા ત્રસ જીવોનું અલ્પબહત્વકમ ક્ષેત્રના જીવો | પ્રમાણ
કાવ ૧ | ઊર્ધ્વલોક | સર્વથી થોડા વિમાનિક દેવોના સ્વસ્થાન છે, અન્ય જીવો ત્યાં અલ્પ છે. ૨ |ઊર્ધ્વલોક-તિરછાલોકઅસંખ્યાતગુણા|વિગ્રહગતિ અને મારણાંતિક સમુદ્યાતની અપેક્ષાએ તથા દેવો અને
વિદ્યાધરોના ગમનાગમનની અપેક્ષાએ વધુ હોય છે. ત્રણ લોક સ્પર્શી | સંખ્યાતગુણા વિગ્રહગતિ અને સમુદ્યાતની અપેક્ષાએ વધુ હોય છે. ૪ | અધોલોકતિરછાલોક| સંખ્યાતગુણા જિલચરોના સ્વસ્થાન છે અને દેવોના ગમનાગમન તથા પંચેન્દ્રિયોના
વિગ્રહગતિ અને મારણાંતિક સમુઠ્ઠાતની અપેક્ષાએ વધુ હોય છે. | અધોલોક | સંખ્યાતગુણા ક્ષેત્ર વિસ્તૃત છે, ભવનપતિ દેવો, નૈરયિકો અને જલચરોનાસ્વસ્થાન છે. ૬ | તિરછાલોક અસંખ્યાતગુણા મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય, વ્યંતર અને જ્યોતિષી દેવોના સ્વસ્થાન છે.
ક્ષેત્રની અપેક્ષાએ છકાયના જીવોનું અNબહુત્વ:१५७ खेत्ताणुवाएणं सव्वत्थोवा पुढविकाइया उड्डलोयतिरियलोय, अहोलोयतिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા સમચ્ચય પથ્વીકાયિક જીવો ઊર્ધ્વલોક-તિરછાલોકમાં છે. (૨) તેનાથી અધોલોકતિરછાલોકમાં વિશેષાધિક છે, (૩) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે અને (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક છે. |१५८ खेत्ताणुवाएणं सव्वत्थोवा पुढविकाइया अपज्जत्तया उड्डलोयतिरियलोए, अहोलोय तिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया । ભાવાર્થ - ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા અપર્યાપ્તા પૃથ્વીકાયિકો ઊર્ધ્વલોકતિરછાલોકમાં છે, (૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે, (૩) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, (પ) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતણા છે અને (૬) તેનાથી અધોલોકમાં વિશેષાધિક છે. १५९ खेत्ताणुवाएणं सव्वत्थोवा पुढविकाइया पज्जत्तया उड्डलोयतिरियलोए, अहोलोय तिरियलोए विसेसाहिया, तिरियलोए असंखेज्जगुणा, तेलोक्के असंखेज्जगुणा, उड्डलोए असंखेज्जगुणा, अहोलोए विसेसाहिया ।। ભાવાર્થ - ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા પર્યાપ્તા પૃથ્વીકાયિકો ઊર્ધ્વલોક-તિરછાલોકમાં છે, (૨) તેનાથી અધોલોક-તિરછાલોકમાં વિશેષાધિક છે, (૩) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે,