________________
| २४४ ।
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
अपज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा बादरतेउकाइया पज्जत्तगा, बादरतसकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरतसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरणिगोदा पज्जत्तगा असंखेज्जगुणा, बादरपुढविकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरआउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरवाउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बायरणिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, बादरपुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरआउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा,सुहुमतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमतेउकाइया पज्जत्तगा संखेज्जगुणा, सुहुम पुढविकाइया पज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया पज्जत्तगा विसेसाहिया, सुहुमवाउकाइया पज्जत्तगा विसेसाहिया, सुहमणिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमणिगोदा पज्जत्तगा संखेज्जगुणा, बादरवणस्सइकाइया पज्जत्तगा अणंतगुणा, बादरपज्जत्तगा विसेसाहिया, बादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरअपज्जत्तगा विसेसाहिया, बादरा विसेसाहिया, सुहमवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमा अपज्जत्तगा विसेसाहिया, सुहुमवणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा, सुहुमापज्जत्तगा विसेसाहिया, सुहुमा विसेसाहिया । भावार्थ:-प्रश्न- भगवन् ! सूक्ष्म ®वो, सूक्ष्म पृथ्वीयिर, सूक्ष्म मायि, सूक्ष्म ते४४यि, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક, સૂક્ષ્મ નિગોદ, બાદર જીવો, બાદર પૃથ્વીકાયિક, બાદર અષ્કાયિક, બાદર તેજસ્કાયિક, બાદરવાયુકાયિક, બાદરવનસ્પતિકાયિક, પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક, બાદર નિગોદ અને બાદર ત્રસકાયિક(આ સોળ)ના પર્યાપ્તા અને અપર્યાપ્તા તે બત્રીસ બોલ તથા સમુચ્ચય સૂક્ષ્મ અને સમુચ્ચય બાદર, કુલ ચોત્રીસ બોલમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
612- गौतम! (१) सर्वथा थोपाह२ ते ४२ यि पर्याप्ताछे, (२) तेनाथीबा६२ सय પર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી બાદર ત્રસકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી પ્રત્યેક શરીરી બાદરવનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી બાદરનિગોદ(શરીર) પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૬) તેનાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૭) તેનાથી બાદર અપ્લાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૮) તેનાથી બાદર વાયુકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૯) તેનાથી બાદર તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૧૦) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૧૧) તેનાથી બાદર નિગોદ(શરીર) અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૧૨) તેનાથી બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તા અસંખ્યાતણા, (૧૩) તેનાથી બાદર અપ્લાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૧૪) તેનાથી બાદર વાયુકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૧૫) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તા