________________
२४०
श्री पनवशा सूत्र : भाग - १
તેનાથી બાદર વનસ્પતિકાયિક અનંતગુણા, (૧૪) તેનાથી બાદર જીવો વિશેષાધિક છે, (૧૫) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતગુણા છે અને (૧૬) તેનાથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે.
८७ एसि णं भंते ! सुहुमअपज्जत्तगाणं, सुहुमपुढविकाइयाणं अपज्जत्तगाणं, सुहुमआउकाइयाणं अपज्जत्तगाणं, सुहुमतेउकाइयाणं अपज्जत्तगाणं, सुहुमवाउकाइयाणं अपज्जत्तगाणं, सुहुमवणस्सइकाइयाणं अपज्जत्तगाणं, सुहुमणिगोदापज्जत्तगाणं बादरापज्जत्तगाणं, बादरपुढविकाइयापज्जत्तगाणं, बादरआउकाइयापज्जत्तगाणं बादरतेडकाइयापज्जत्तगाणं, बादरवाउकाइयापज्जत्तगाणं, बादरवणस्सइकाइयापज्जत्तगाणं पत्तेयसरीरबादरवणस्सइकाइयापज्जत्तगाणं बादरणिगोदापज्जत्तगाणं बादरतसकाइयापज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा बादरतसकाइया अपज्जत्तगा, बादरतेडकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरणिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, बादरपुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरआउक्काइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवाङकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमणिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवणस्सइकाइया अपज्जत्तगा अनंतगुणा, बादर अपज्जत्तगा विसेसाहिया, सुहुमवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमा अपज्जत्तगा विसेसाहिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્તા સૂક્ષ્મ, અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક, અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિક, અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક, અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિક, અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિક, અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદ તથા અપર્યાપ્તા બાદર, અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક, અપર્યાપ્તા બાદર અપ્લાયિક, અપર્યાપ્તા બાદર તેજસ્કાયિક, અપર્યાપ્તા બાદર વાયુકાયિક, અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક, અપર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક, અપર્યાપ્તા બાદર નિગોદ અને અપર્યાપ્તા બાદર ત્રસકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકાયિક છે, (૨) તેનાથી અપર્યાપ્તા બાદર તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી અપર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગુણા, (૪) તેનાથી અપર્યાપ્તા બાદર નિગોદ અસંખ્યાતગુણા, (૫) તેનાથી અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક અસંખ્યાતગુણા, (૬) તેનાથી અપર્યાપ્તા બાદર અપ્લાયિક અસંખ્યાતગુણા, (૭) તેનાથી અપર્યાપ્તા બાદર વાયુકાયિક અસંખ્યાતગુણા છે, (૮) તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિક અસંખ્યાતગુણા, (૯) તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક, (૧૦) તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિક વિશેષાધિક, (૧૧) તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિક વિશેષાધિક છે, (૧૨) તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ निगोह (शरीर) असंख्यातगुणा, ( 13 ) तेनाथी अपर्याप्ता बाहर वनस्पतिायि अनंतगुआ, (१४) तेनाथी