________________
[ ૨૩૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
बादरवाउकाइयाणं, बादरवणस्सइकाइयाणं, पत्तेयसरीरबादर-वणस्सइकाइयाणं, बादरणिगोदाणं, बादरतसकाइयाण य पज्जत्ताअपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा बादरतेउकाइया पज्जत्तगा, बादरतसकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरतसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीस्बादरवणस्सइकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरनिगोदा पज्जत्तगा असंखेज्जगुणा, बादरपुढविकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरआउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरवाउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बादरतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरणिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, बादरपदविकाइया अपज्जत्तगा असंखेज्जगणा, बादरआउकाइया अपज्जत्तगा असंखेज्जगणा, बादरवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरवणस्सइकाइया पज्जत्तगा अणंतगुणा, बादरपज्जत्तगा विसेसाहिया, बादरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बादरअपज्जत्तगा विसेसाहिया, बादरा विसेसाहिया ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! બાદર જીવો, બાદર પૃથ્વીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદ(શરીર) અને બાદર ત્રસકાયિકોના પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કેવિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! (૧) સર્વથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્તાછે, (૨) તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી બાદર ત્રસકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી બાદર પ્રત્યેક શરીરી વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૫) તેનાથી બાદરનિગોદ(શરીર) પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૬) તેનાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૭) તેનાથી બાદર અપ્લાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૮) તેનાથી બાદર વાયુકાયિક પર્યાપ્તા અસંખ્યાતગુણા, (૯) તેનાથી બાદર તેજસ્કાયિક અપર્યાપ્તા અસંખ્યાતણા, (૧૦) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૧૧) તેનાથી બાદર નિગોદ(શરીર) અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૧૨) તેનાથી બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૧૩) તેનાથી બાદર અપ્લાયિક અપર્યાપ્તા અસંખ્યાતણા, (૧૪) તેનાથી બાદર વાયુકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૧૫) તેનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અનંતગુણા, (૧૬) તેનાથી બાદર પર્યાપ્તા વિશેષાધિક, (૧૭) તેનાથી બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૧૮) તેનાથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે અને (૧૯) તેનાથી બાદર જીવો વિશેષાધિક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બાદર જીવોના અલ્પબદુત્વની પ્રરૂપણા છે. (૧) સમુચ્ચય બાદર જીવોનું અલ્પબદુત્વઃ- સમુચ્ચય બાદર જીવોનું અલ્પબદુત્વ બાદર અપર્યાપ્તાની મુખ્યતાએ છે. કારણ કે બાદરમાં અપર્યાપ્તા જીવો જ વધુ હોય છે.(૧) સર્વથી થોડા બાદર ત્રસકાયિક છે,