________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
६६
सिणं भंते! हुमपुढविकाइयाणं पज्जत्ताअपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा सुहुमपुढविकाइया अपज्जत्तगा, सुहुमपुढविकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
૨૨૯
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્તા છે, તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે.
६७ एसिणं भंते! सुहुमआउकाइयाणं पज्जत्ता अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा सुहुमआउकाइया अपज्जत्तगा, सुहुमआउकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સૂક્ષ્મ અયિક પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા સૂક્ષ્મ અકાયિક અપર્યાપ્તા છે. તેનાથી સૂક્ષ્મ અાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે.
६८ एएसि णं भंते ! सुहुमतेउकाइयाणं पज्जत्ताअपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा सुहुमतेउकाइया अपज्जत्तगा, सुहुमतेउकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! આ સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તા છે, તેનાથી સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે.
६९
सिणं भंते! हुमवाउकाइयाणं पज्जत्ता अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा सुहुमवाउकाइया अपज्जत्तगा, सुहुमवाउकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આ સૂક્ષ્મવાયુકાયિક પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તા છે, તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે.
७० एएसि णं भंते ! सुहुमवणस्सइकाइयाणं पज्जत्ता अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा सुहुमवणस्सइकाइया अपज्जत्तगा, सुहुमवणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા જીવો છે, તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે.