SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ श्री पशवशा सूत्र : भाग - १ ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા પૃથ્વીકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા અપર્યાપ્તા પૃથ્વીકાયિક છે, તેનાથી પર્યાપ્તા પૃથ્વીકાયિક સંખ્યાતગુણા છે. ५६ एएसि णं भंते ! आउकाइयाणं पज्जत्ताअपज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा आउकाइया अपज्जत्तगा, आउकाइया पज्जत्तगा संखेज्जगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા અપ્કાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અપર્યાપ્તા અપ્કાયિક છે, તેનાથી પર્યાપ્તા અપ્સાયિક સંખ્યાતગુણા છે. ५७ एएसि णं भंते! तेउकाइयाणं पज्जत्ता अपज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहु वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा तेउकाइया अपज्जत्तगा, तेडकाइया पज्जत्तगा संखेज्जगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા તેજસ્કાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા અપર્યાપ્તા તેજસ્કાયિક છે, તેનાથી પર્યાપ્તા તેજસ્કાયિક સંખ્યાતગુણા છે. ५८ एएसि णं भंते ! वाउकाइयाणं पज्जत्ता अपज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा वाउकाइया अपज्जत्तगा, वाउकाइया पज्जत्तगा संखेज्जगुणा । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા વાયુકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અપર્યાપ્તા વાયુકાયિક છે, તેનાથી પર્યાપ્તા વાયુકાયિક સંખ્યાતગુણા છે. ५९ एएसि णं भंते ! वणस्सइकाइयाणं पज्जत्ता अपज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा वणस्सइकाइया अपज्जत्तगा, वणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા વનસ્પતિકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા અપર્યાપ્તા વનસ્પતિકાયિક જીવો છે, તેનાથી પર્યાપ્તા વનસ્પતિકાયિક જીવો સંખ્યાતગુણા છે. ६० एएसि णं भंते ! तसकाइयाणं पज्जत्ता अपज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवा तसकाइया पज्जत्तगा, तसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा ।
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy